કચ્છમાં નવ લાખ ગાયો, ભેંસોને બારકોડેડ યુનિક આઈડેન્ટિફિકેશન ધરાવતી ઈયર ટેગ લગાવાશે
ભુજ : ભારત સરકારના નેશનલ એનિમલ ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ હેઠળ કચ્છ જિલ્લાના ગાય તેમજ ભેંસ વર્ગના લગભગ નવ લાખ જેટલા પશુઓને કાનમાં ટેગ લગાડવાની કામગીરી પશુપાલન વિભાગ દ્વારા ગત નવેમ્બર માસથી ઝુંબેશ સ્વરૂપે કરાઇ રહી છે. ઝુંબેશ અંતર્ગત કચ્છ જિલ્લાના 2.83 લાખ જેટલા પશુઓને ઇઅર ટેગ લગાડી તેની નોંધણી `ઇનાફ’ નામના ખાસ સોફટવેરમાં કરવામાં આવેલી […]