1. Home
  2. Tag "Barda Dungar"

પોરબંદરના બરડા ડુંગરમાં શરૂ કરાશે ઓપન જંગલ સફારી

આગામી તા.16મી ઓક્ટોબરથી ઓપન જંગલ સફારીના પ્રારંભની શક્યતા, વન વિભાગ દ્વારા સવારે અને સાંજે બે-બે કલાક જંગલની સહેર કરાવાશે, બરડાનો ડુંગર વન્યજીવ ઇકોલોજી અલગ સ્થાન ધરાવે છે રાજકોટઃ સૌરાષ્ટ્રમાં અનેક પર્યટન સ્થળો આવેલા છે. ત્યારે પોરબંદર નજીક હરિયાળીથી હર્યોભર્યો બરડાનો ડુંગરનો પણ પ્રવાસન તરીકે વિકાસ કરવામાં આવી રહ્યો છે. બરડાના જંગલમાં વનરાજોનો વસવાટ પણ શરૂ […]

પોરબંદર અને દેવભૂમિ દ્વારકાને જોડતા બરડા ડુંગર પર પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠી

પોરબંદરઃ દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લાને જોડતા બરડાનો ડુંગર વિસ્તાર પર પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠી છે. બરડાનો ડુંગર વિસ્તાર વરસાદ બાદ લીલોછમ જોવા મળી રહ્યો છે. ડૂંગરમાંથી ખળખલ વહેતા ઝરણાંઓથી વાતાવરણ આહ્લાદક બની ગયું છે. વરસાદી માહોલમાં વનરાજી પણ ખાલી ઊઠી છે. ડુંગરની ટેકરીઓમાં ઘુમલી આશાપુરા ઉપરાંત આભાપરા માતાજીનું મંદિર, કિલેશ્વર મહાદેવ મંદિર સહિતના […]

પોરબંદર નજીક બરડા ડુંગરનું વાતાવરણ વનરાજોને ફાવી ગયું, સિંહોના વસવાટ વધારવાનો નિર્ણય

પોરબંદરઃ ગીરના જંગલમાં વનરાજોની વસતીમાં વધારો થઈ રહ્યો છે. તેના લીધે શિકારની શોધમાં સિહો રેવન્યુ વિસ્તારમાં ઘસી આવતા હોય છે. જંગલમાં સિંહોએ પણ પોતાનો વિસ્તાર નક્કી કરેલો હોય છે. અને પોતાના વિસ્તારમાં અન્ય સિંહોને પ્રવેશવા દેતા નથી. ઘણીવાર સિંહો વચ્ચે ઈનફાઈટના બનાવો પણ બનતા હોય છે.  સિહોની વસતી વધતી જતી હોવાથી સિંહો માટે પોરબંદર નજીક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code