1. Home
  2. Tag "bardoli"

બારડોલીમાં ક્ષત્રિયોના અસ્મિતા સંમેલનમાં ક્ષત્રિય સમાજના નેતાઓએ ભાજપ સામે કર્યા પ્રહારો

સુરતઃ  લોકસભાની ચૂંટણીમાં રાજકોટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત્ છે. આ લડત હવે દક્ષિણ ગુજરાતમાં પહોંચી છે. ક્ષત્રિય સમાજે રૂપાલાની ઉમેદવારી રદ કરવા વિવિધ કાર્યક્રમો આપવા છતાં ભાજપે રૂપાલાને ઉમેદવાર તરીકે યથાવત રાખતા ક્ષત્રિય સમાજની લડત હવે સીધી ભાજપ સામે બની છે. જે અંતર્ગત 28 એપ્રિલને રવિવારે […]

બારડોલીમાં આજે ક્ષત્રિય અસ્મિતા સંમેલન, સાફા-પાઘડી પહેરીને ઉમટી પડવા સમાજને આહ્વાન

અમદાવાદઃ રાજકોટ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજને લઈને કરવામાં આવેલા ઉચ્ચારણો સામે ઠેર-ઠેર ક્ષત્રિયો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. રૂપાલાએ જાહેર મંચ ઉપરથી માફી માંગી હોવા છતાં પણ ક્ષત્રિય સમાજ ક્ષમા કરવાના મૂડમાં નથી. અલગ-અલગ જગ્યાએ થયેલા મહાસંમેલનો બાદ હવે બારડોલી ખાતે આજે મહાસંમેલન યોજાશે. જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજને […]

બારડોલીઃ 700 વર્ષ જુનુ પૌરાણીક ‘કેદારેશ્વર મહાદેવ’નું શિવ ભક્તોમાં અનોખી આસ્થાનું કેન્દ્ર

પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઇ ચૂકી છે ત્યારે સુરત જિલ્લાના બારડોલી ખાતે આવેલા જ્યોતિર્લીંગ સમાન 700 વર્ષ પુરાણું ઐતિહાસિક કેદારેશ્વર મહાદેવનું મંદિર શિવ ભક્તોમાંઅનોખી આસ્થાનું કેન્દ્ર બન્યું છે. સુરત જિલ્લાના બારડોલી નજીક મીઢોળા નદીના કિનારે આવેલ 700 વર્ષ પુરાણું ” કેદારેશ્વર મહાદેવ” નું મંદિર આ પવિત્ર યાત્રા ધામની મધ્યે શિવજીનું પ્રાગટ્ય રહસ્યમય સંજોગોમાં થયું હોવાનું […]

દ.ગુજરાતમાં સાર્વત્રિક વરસાદઃ તાપીના વાલોડમાં 4.5 ઈંચ અને બારડોલીમાં 4.3 ઈંચ વરસાદ

રાજ્યના 105 તાલુકામાં વરસાદ નોંધાયો સિઝનનો અત્યાર સુધીમાં 13.45 ટકા જેટલો વરસાદ અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાના આગમન સાથે જ સતત વરસાદ વરસી રહ્યો છે. દરમિયાન રાજ્યમાં 24 કલાકમાં 105 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. તાપી જિલ્લામાં સૌથી વધારે વરસાદ નોંધાયો હતો. તાપીના વાલોડમાં 4.5 ઈંચ અને બારડોલીમાં સવા 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને પગણ […]

બારડોલીમાં સગીરા ઉપર દુષ્કર્મ-હત્યા કેસમાં આરોપીને ફાંસીની સજા

અમદાવાદઃ બારડોલીમાં 11 વર્ષની સગીરા ઉપર દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કરવાના ચકચારી બનાવમાં અદાલતે બે આરોપીઓને કસુરવાર ઠરાવ્યાં હતા. અદાલતે કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એક આરોપીને ફાંસીની સજા ફરમાવી હતી. જ્યારે અન્ય એક આરોપીને આજીવન કેદની સજા ફરમાવી હતી. કેસની હકીકત અનુસાર 20 ફેબ્રુઆરી 2022ના રોજ 11 વર્ષની માસુમ બાળકીઓ પર દુષ્કર્મ બાદ હત્યા […]

બારડોલીથી લંડન પરત ફરી રહેલા NRI પરિવારને હાઈવે પર નડ્યો અકસ્માત, 4નાં મોત

અમદાવાદ:  મુંબઈ-અમદાવાદ હાઈવે પર  ગત મધરાતે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ચારોટી જંકશન પાસેના કાસા ગામની સીમમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સુરત જિલ્લાના બારડોલીના NRI પરિવારને અકસ્માત નડ્યો હતો. લંડન જવા માટે નીકળેલા મૂળ બારડોલીના બે એનઆરઆઇને એરપોર્ટ ઉપર મુકવા જઇ રહેલી સ્કોડા કારને અકસ્માત નડ્યો હતો. ગંભીર અકસ્માત નડતા કારમાં સવાર 4નાં ઘટના સ્થળે કમકમાટી […]

બાંગ્લાદેશના ડેપ્યુટી હાઈ કમિશનરે બારડોલીની સુરગ ફેકટરીની લીધી મુલાકાતઃ કાર્યશેલીની મેળવી માહિતી

અમદાવાદઃ ભારત અને બાંગ્લાદેશમાં ખાંડનું મોટી માત્રામાં ઉત્યાદન થાય છે. એશિયામાં સૌથી મોટી સુરગ ફેકટરી બારડોલીમાં હોવાનું જાણવા મળે છે. દરમિયાન બાંગ્લાદેશના ડેપ્યુટી હાઈ કમિશનરે આ સુગર ફેકટરીની મુલાકાત લીધી હતી. તેમજ ફેકટરીની કાર્ય શૈલીની માહિતી મેળવી હતી. એશિયાની સૌથી મોટી બારડોલી સુગર ફેકટરીની બાંગ્લાદેશના ડેપ્યુટી હાઈ કમિશનર મો.લુંટફોર રહેરામે મુલાકાત લઈને સહકારીતા આધાર પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code