1. Home
  2. Tag "Baroda Dairy"

બરોડા ડેરીના ચેરમેનપદેથી સતીષ પટેલે રાજીનામું આપતા G B. સોલંકીને અપાયો ચાર્જ

વડોદરાઃ  જિલ્લામાં સહકારી ક્ષેત્રે અગ્રેસર ગણાતી બરોડા ડેરીના ચેરમેન પદેથી સતીષ પટેલ (નિશાળીયા)એ રાજીનામું આપી દીધુ છે. તેમણે પોતાના માત્ર આઠ મહિનાના કાર્યકાળ બાદ એકાએક રાજીનામું આપી દેતા જિલ્લાના સહકારી ક્ષેત્રના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જો કે તેમણે એવો બચાવ કર્યો હતો કે, જિલ્લા ભાજપા પ્રમુખની જવાબદારી હોવાના કારણે તેમજ આગામી લોકસભાની ચૂંટણીમાં પ્રદેશ ભાજપા […]

બરોડા ડેરીના પ્રમુખ-ઉપ પ્રમુખની ચૂંટણી ઈલેક્શન ઓફિસર હાજર ન રહેતા મુલત્વી રહી

વડોદરાઃ  વડોદરા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ યાને બરોડા ડેરીમાં આગામી અઢી વર્ષ માટેના પ્રમુખ અને પ્રમુખની ચૂંટણી સોમવારે યોજાવાની હતી. પરંતુ, ચૂંટણી અધિકારી હાજર ન રહેતા ચૂંટણી હવે આગામી 3જી જુલાઈ સુધી મોકુફ રાખવામાં છે. કોંગ્રેસના ડિરેક્ટરોએ આક્ષેપ કર્યો હતો કે, ભાજપએ પોતાની આબરૂ બચાવવા માટે ચૂંટણી અધિકારીને હાજર રાખ્યા નથી. પરંતુ, આગામી 3 જુલાઈએ […]

બરોડા ડેરીના ચેરમેન તરીકે ભાજપના સતીષ પટેલ અને વાઈસ ચેરમેનપદે ક્રિપાલસિંહની વરણી

વડોદરાઃ ગુજરાતમાં લગભગ તમામ ડેરીઓ પર ભાજપનું શાસન છે. એક જમાનામાં સહકારી ક્ષેત્ર પર કોંગ્રેસનો કબજો હતો. હવે મોટાભાગની સહકારી સંસ્થાઓ અને ડેરીઓમાં ભાજપનું વર્ચસ્વ છે. ત્યારે બરોડા ડેરીમાં આજે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે.  જેમાં બરોડા ડેરીના ચેરમેન સતીષ પટેલ બન્યા છે. તો વાઇસ ચેરમેન પદે ક્રિપાલસિંહની વરણી થઇ છે. સતીષ પટેલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code