1. Home
  2. Tag "Baroda"

વડોદરાઃ પશ્વિ રેલવે દ્વારા ટ્રેનના એન્જિનમાં ડ્રાઈવરના કેબીનની અંદર-બહાર કેમેરા લગાવાશે

અમદાવાદઃ પશ્ચિમ રેલવે દ્વારા રેલવે એન્જિનમાં ડ્રાઈવરના કેબીનની અંદર અને બહાર નાઈટ વિઝન કેમેરા લગાવવાનું નક્કી કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. પ્રાથમિક તબક્કે 18 એન્જિનમાં કેમેરા લગાવવામાં આવ્યા છે. આ પ્રોજેકટની સફળતા બાદ દેશભરના રેલવે એન્જિનોમાં નાઇટ વિઝન કેમેરા લગાવવામાં આવશે. વડોદરા લોકોશેડના અધિકારી પ્રદિપ મીનાએ જણાવ્યું હતું કે, પશ્ચિમ રેલવેના ઇલેક્ટ્રિક લોકોમોટિવમાં લગાવાઈ […]

વડોદરામાં પીજી નિવાસી યુવતીઓની છેડતી કરનારા રોડસાઈડ રોમિયોને અભયમ ટીમે સબક શિખવાડ્યો

અમદાવાદઃ વડોદરામાં પીજી રહીને અભ્યાસ કરતી કેટલીક યુવતીઓને રોડસાઈડ રોમિયો પરેશાન કરતા હતા. જેથી પીજીમાં રહીને અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ અભ્યમ પાસે મદદની માંગણી કરી હતી. જેથી પોલીસની ટીમે રોડસાઈડ રોમિયોને ઝડપી લીધા હતા. તેમજ તેમની પાસેથી માફી પત્ર લખાવીને મુક્ત કર્યાં હતા. તેમજ તેમને શબક શીખવાડવા માટે યુવતીઓ પાસે તેમને થપ્પડ પણ મરાવવામાં આવી હતી. […]

વડોદરામાં કોરોના રિપોર્ટનું કૌભાંડ: 600 રૂપિયા લઈને કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ નેગેટિવ બનાવવામાં આવતું કારસ્તાન ઝડપાયું

કોરોનાના રિપોર્ટને લઈને પણ કૌભાંડ પોઝિટિવ રિપોર્ટને બતાવતા નેગેટિવ અન્ય લોકોના જીવને પણ મુક્યા જોખમમાં અમદાવાદ: અત્યારે દેશમાં કોરોનાવાયરસ મહામારી ચાલી રહી છે. દેશમાં લાખની સંખ્યામાં કોરોનાવાયરસના કેસ નોંધવામાં આવી રહ્યા છે ત્યારે વડોદરામાં એક એવો કિસ્સો સામે આવ્યો જેમાં કોરોનાના પોઝિટિવ દર્દીને પણ નેગેટિવ બતાવવામાં આવતું હતુ. હવાઇ મુસાફરી માટે આરટીપીસીઆર રિપોર્ટ ફરજિયાત કરાતા […]

કોરોના રસીકરણ અભિયાનઃ વડોદરા ગ્રામ્યમાં 7 દિવસમાં 23320 લોકોને સુરક્ષિત કરાયાં

ગ્રામ્ય વિસ્તારમાં રસીકરણ અભિયાન તેજ બનાવાયું 3481 લોકોને પ્રથમ અને 9548 લોકોને બીજો ડોઝ અપાયો 10291 લોકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યો  અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાને નાથવા માટે રસીકરણ અભિયાનને વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે. શહેરી વિસ્તારોની ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં પણ લોકોને કોરોનાની રસી મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સાત […]

કરૂણા અભિયાનઃ વડોદરામાં 10 દિવસમાં 1300થી વધુ પક્ષીઓ બચાવાયાં

અમદાવાદઃ વડોદરા કરૂણા અભિયાન હેઠળ દસ દિવસના સમયગાળામાં 1300થી વધારે પક્ષીઓને સારવાર આપીને બચાવી લેવામાં આવ્યાં છે. હાલ 1221 પક્ષીને સારવર હેઠળ રાખવામાં આવી રહી છે. કરૂણા અભિયાન હેઠળ પક્ષીઓને બચાવી લેવા માટે 49 ટીમો જોડાઈ હતી. દર વર્ષે ઉતરાયણ પર્વ દરમ્યાન પતંગની દોરીથી ઘાયલ થયેલ પક્ષીઓને બચાવવા અને ઘાયલ પક્ષીઓની સારવાર આપવા કરૂણાઅભિયાન છેલ્લા […]

વડોદરાની સર સયાજી હોસ્પિટલના તબીબોએ ગોધરાના કિશોરને આપ્યું નવજીવન

અમદાવાદઃ શરીરમાં આંચકી આવવાના કારણે ચેતના ગુમાવી દેનારા ગોધરાના 10 વર્ષીય આસિમને સાડા ચાર માસ સુધી વેન્ટીલેટર પર રાખીને સર સયાજી હોસ્પિટલના બાળરોગ વિભાગે નવજીવન બક્ષ્યું છે. 11 વર્ષના આસીમને આંચકી આવવાની સામાન્ય જણાતી ઘટનામાંથી એન્કેફેલોમાયલાઈટિસ નામની ચેતાતંત્ર, મજ્જાતંત્રની અસામાન્ય બીમારી હોવાની જાણ થઈ હતી. ગોધરાના વેજલપુર રોડ ખાતે રહેતા અને લાકડાના વેપાર સાથે સંકળાયેલા […]

વડોદરાઃ કોરોનામાં મૃત્યુ પામાનારા 6473 મૃતકોના પરિવારજનોને રૂ. 32.36 કરોડની સહાય ચુકવાઈ

અત્યાર સુધીમાં 8668 ફોર્મ ભરાયાં લગભગ 8184 ફોર્મને મંજુર કરાયાં મૃતકોના પરિવારજનોના બેંકના ખાતામાં રકમ જમા કરાવાઈ અમદાવાદઃ વડોદરા શહેર-જિલ્લામાં કોવિડ મહામારીના કારણે મૃત્યુ પામેલા નાગરિકોના વારસદારોને સહાય આપવાના હેતુંથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. નાગરિકોને સરળતા રહે તેથી આ કામગીરીનો વ્યાપ વધારવામાં આવ્યો છે.વડોદરા શહેર જિલ્લામાં કોવિડ – 19 થી […]

15થી 18 વર્ષના બાળકોનું રસીકરણઃ વડોદરામાં 70 હજાર કિશોરોને રસીથી સુરક્ષિત કરાશે

અમદાવાદાઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં તા. 3 જાન્યુઆરીથી 15થી 18 વર્ષના કિશોરોને રસીકરણથી સુરક્ષિત કરવામાં આવશે. કિશોરોના રસીકરણને લઈને ગુજરાત સરકાર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવ્યાં છે. દરમિયાન વડોદરામાં 70 હજાર કિશોરોને કોરોનાની રસીથી સુરક્ષિત કરવામાં આવશે. વડોદરાના જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સુરેન્દ્ર જૈને જણાવ્યું હતું કે, જિલ્લાની નગર પાલિકાઓ અને ગામોમાં તરુણ રસીકરણની સરળતા […]

કોરોના સંકટઃ ગુજરાતમાં વધુ એક વિદ્યાર્થી થયો સંક્રમિત, સ્કૂલમાં ઓનલાઈન વર્ગો બંધ કરાયાં

ચાર શહેરોમાં વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થઈ રહ્યાં છે વાલીઓમાં ભય ફેલાયો અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી તરફ હવે સ્કૂલના વિદ્યાર્થીઓ પણ કોરોનાથી સંક્રમિત થઈ રહ્યાં છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત એમ ચાર શહેરોમાં 10 દિવસમાં જ 18 જેટલા વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયાં છે. તેમજ […]

કોરોના સંકટઃ અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં સ્કૂલોના વિદ્યાર્થીઓ થઈ રહ્યાં છે સંક્રમિત

અમદાવાદઃ ગુજરાતમાં દિવાળી બાદ સ્કૂલોમાં સરકારની કોરોના ગાઈડલાઈન અનુસાર વર્ગો શરૂ કરવામાં આવ્યાં છે. દરમિયાન રાજ્યમાં ફરીએક વાર કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં બાળકોને ગંભીર અસર થઈ ન હતી. પરંતુ હાલ કોરોનાની ઝપેટમાં સ્કૂલના વિદ્યાર્થીઓ પણ આવી રહ્યાં છે. ગુજરાતની હેરિટેજ સીટી અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા એમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code