દીવાને કારણે મુરજાય શકે છે તુલસીનો છોડ, ભૂલથી પણ ન કરો આ ભૂલો
ઘણીવાર લોકો ફરિયાદ કરે છે કે તેમના તુલસીના છોડને યોગ્ય સમયે, યોગ્ય સૂર્યપ્રકાશ અને યોગ્ય જમીન પર પાણી આપ્યા પછી પણ સુકાઈ જાય છે.પરંતુ કદાચ તમે નથી જાણતા કે અજાણતા તમે ઘણી એવી ભૂલો કરી બેસો છો, જેના કારણે લીલો તુલસીનો છોડ પણ સુકાઈ જાય છે. એવામાં, અમે અહીં તમને ગાર્ડનિંગ ટિપ્સ આપી રહ્યા છીએ, […]