1. Home
  2. Tag "Basmati Rice"

બાસમતી ચોખાના લઘુત્તમ ભાવ સરકારે હટાવ્યા

નવી દિલ્હીઃ ભારતના અગ્રણી GI વેરાયટીના ચોખા, બાસમતી ચોખાની નિકાસને વેગ આપવા માટેના એક મહત્વપૂર્ણ પગલામાં, ભારત સરકારે બાસમતી ચોખાની નિકાસ પરના ફ્લોર પ્રાઈસને દૂર કરવાનો નિર્ણય લીધો છે. હાલની વેપારી ચિંતાઓ અને ચોખાની પર્યાપ્ત સ્થાનિક ઉપલબ્ધતાના જવાબમાં, ભારત સરકારે હવે બાસમતી ચોખાની નિકાસ પરના લઘુત્તમ ભાવને સંપૂર્ણપણે દૂર કરવાનો નિર્ણય લીધો છે. એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ્ડ ફૂડ […]

કેન્દ્ર સરકારે શરતોને આધીન બાસમતી ચોખાની નિકાસ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે હવે ચોખાને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, હવે બાસમતી ચોખાની નિકાસ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. જો કે, સરકાર દ્વારા કેટલીક શરતોના આધારે નિકાસ માટે મંજુરી આપવામાં આવી છે. સરકારે પ્રતિબંધની જાહેરાત કરીને 1200 ડોલર પ્રતિ ટનથી વધારેની કિંમતની નિકાસની મંજુરી આપી છે. જેનાથી ઓછી કિંમતના બાસમતી ચોખાની નિકાસ ઉપર પ્રતિબંધ […]

યુરોપિયન યુનિયનમાં બાસમતી ચોખાનો વિશેષ ટ્રેડ માર્ક મેળવવા ભારતની અરજીનો પાકિસ્તાન દ્વારા વિરોધ

નવી દિલ્હીઃ ભારતના બાસમતી ચોખાની માગ હવે વિદેશમાં પણ વધી રહી છે. ભારત અને પાકિસ્તાનની ખાણીપીણીમાં પણ બાસમતી ચોખાનું વિશેષ સ્થાન છે. બાસમતી ચોખા વિના પુલાવ અથવા બિરયાનીની કલ્પના કરવી મુશ્કેલ છે. પરંતુ હવે આ બે પાડોશી દેશો વચ્ચે બાસમતી ચોખાને કારણે વિવાદ ઊભો થયો છે. ભારતે બાસમતીના વિશેષ ટ્રેડમાર્ક માટે યૂરોપિયન યૂનિયનમાં અરજી કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code