1. Home
  2. Tag "Bat Dwarka"

બેટ દ્વારકાનો ત્રણ તબક્કામાં કરાશે સુગ્રથિત વિકાસ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં અનેક ધાર્મિક અને ઐતિહાસિક સ્થળો- ટૂરિસ્ટ ડેસ્ટિનેશનને કરોડોના ખર્ચે પ્રવાસીઓ માટે વિકસાવવામાં આવી રહ્યા છે. ત્યારે બેટ દ્વારકામાં ‘સુદર્શન સેતુ’ના નિર્માણ બાદ યાત્રાળુઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.આ જ રીતે તીર્થસ્થળ તેમજ આસ્થાની સાથે પૌરાણિક મહાત્મ્ય ધરાવતી પ્રસિદ્ધ ભગવાન શ્રી કૃષ્ણની ‘બેટ દ્વારકા’ની વૈશ્વિક સ્તરે […]

PM મોદીએ બેટ દ્વારકામાં સુદર્શન સેતુનું કર્યું લોકાર્પણ, જાહેર સભામાં ગુજરાતના કર્યા વખાણ

દ્વારકાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સવારે બેટ દ્વારકા આવી પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીએ બેટ દ્વારકા ખાતે પ્રભાતે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન, પૂજા-અર્ચન કર્યા બાદ સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ દ્વારકામાં રોડ શો દરમિયાન લોકોનું અભિવાદન ઝીલતા પ્રધાનમંત્રી દ્વારકાધીશ જગતમંદિરે દર્શનાર્થે પહોંચ્યા હતા. ભગવાન દ્વારકાધીશનાં દર્શન કરી પંચકૂઈ બીચ પર દરિયામાં સ્કૂબા ડાઈવિંગ કરવા પહોંચ્યા […]

બેટ દ્વારકા જવા માટે સમુદ્ર પરનો સિગ્નેચર બ્રિજ તૈયાર, હેવી ટ્રકો દોડાવીને બ્રિજનું ટેસ્ટિંગ કરાયું

જામ ખંભાળિયાઃ ગુજરાતનો પ્રથમ એવો સમુદ્ર પર ઓખા અને દ્વારકા વચ્ચે કરોડો રૂપિયાના ખર્ચે સિગ્નેચર બ્રિજ બનાવવામાં આવ્યો છે. આ બ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે. અને હાલ બ્રિજ પર માલ ભરેલા હેવી ટ્રકો દોડાવીને ટેસ્ટીગ કરવામાં આયું હતું. આ બ્રિજનું  બે-ત્રણ મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરાશે. ઓખા અને બેટ દ્વારકા વચ્ચે સિગ્નેચર […]

બેટ દ્વારકાથી પ્રવાસીઓ સાથે પરત ફરી રહેલી બોટ રેતીના ઢગમાં ફસાતા પોલીસે રેસ્ક્યું ઓપરેશન કર્યું

દ્વારકાઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં જગત મંદિરમાં દ્વારકાધિશના દર્શન માટે રોજબરોજ અનેક યાત્રાળુઓ આવે છે. યાત્રાળુઓ દર્શન કર્યા બાદ બેટ દ્વારકાની મુલાકાતે જતા હોય છે. બેટ દ્વારકા બોટમાં બેસીને જવું પડે છે. મરીન પોલીસ દ્વારા બોટમાં નિયત કરતા વધુ પ્રવાસીઓને નહીં બેસાડવાથી લઈને બોટ માલિકોને નિયમોનું પાલન કરાવતા હોય છે. દરમિયાન બેટ દ્વારકાથી એક બોટ ગત […]

બેટ દ્વારકાની જમીન પર વક્ફ બોર્ડનો દાવો: હાઈકોર્ટે દાવો નકાર્યો

બેટ દ્વારકાની જમીન પર કર્યો દાવો વક્ફ બોર્ડે કર્યો દાવો હાઈકોર્ટમાં તેમના દાવાને નકારવામાં આવ્યો દેવભૂમિ દ્વારકા: દ્વારકા બેટની જમીનના ટાપુની જમીનનો વિવાદ ઘણા સમયથી ચાલી રહ્યો છે. જેમાં બેટ દ્વારકામાં જમીન મામલે 2 ટાપુઓની જમીન મૂળ વકફ બોર્ડની હોવાનો દાવો કર્યો હતો, ત્યારબાદ હાઈકોર્ટે વકફ બોર્ડનો દાવો નકાર્યો હતો. હાઈકોર્ટે બોર્ડના દાવાની ટીકા કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code