બેટ દ્વારકા અને શિયાળ બેટનો પ્રવાસીઓને આકર્ષવા થાઈલેન્ડના ટાપુ જેવો વિકાસ કરાશે
ગાંધીનગરઃ ગુજરાતમાં પ્રવાસન ઉદ્યોગના વિકાસને લીધે રોજગારીની અનેક તકો ઊભી થઈ છે. નવા નવા પ્રવાસન સ્થળોને સાકાર કરવામાં આવી રહ્યા છે. પ્રવાસીઓની સંખ્યા વધતી રહે તે માટે પ્રવાસનમાં સતત નવુ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગાંધીનગરમાં તાજેતરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની પાંચમી બેઠક મળી હતી. જેમાં ગુજરાતના બે ટાપુઓનો વિકાસ કરવાની જાહેરાત […]