1. Home
  2. Tag "bathing"

શિયાળામાં ઉકળતા પાણીથી સ્નાન કરવાનું ટાળવું જોઈએ

શિયાળામાં નહાવા માટેનું આદર્શ તાપમાન 90°F અને 105°F (32°C – 40°C) ની વચ્ચે હોવું જોઈએ. તમારા શરીરના સરેરાશ તાપમાન કરતાં થોડું વધારે હોવું જોઈએ. તમે તમારા હાથને પાણીમાં મૂકીને તાપમાન ચકાસી શકો છો. શિયાળામાં નહાવા માટે અહીં કેટલીક ખાસ ટિપ્સ આપવામાં આવી છે. તમારા નહાવાનું પાણી હૂંફાળું અથવા થોડું ગરમ હોવું જોઈએ, પરંતુ ઉકળતું ગરમ […]

લીમડાના પાણીથી નહાવાના ઘણા ફાયદા છે, સાચી રીત જાણો

વરસાદમાં બીમારીઓ, ઈન્ફેક્શનનો ખતરો વધારે રહે છે. આ મોસમમાં ત્વચા સાથે જોડાયેલ સમસ્યાઓ પણ થાય છે. પરસેવાથી જલન, ખંજવાળ જેવી સમસ્યાઓ થાય છે. એવામાં જો તમે નહાવાના પાણીમાં લીમડાના પાન નાખો તો આ બધી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો. લીમડાના પત્તા વાળા પાણીથી નહાવાની રીત સૌ-પ્રથમ લીમડાના લીલા પત્તા લઈ ત્યા સુધી પાણીમાં ઉકાળો, જ્યા […]

ડુબી જવાના બનાવો ન બને તે માટે નદી, તળાવો, ડેમમાં નહાવા પર પ્રતિબંધ મુકતું જાહેરનામું

રાજકોટઃ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. અને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી છે. વરસાદને લીધે નદી, તળાવો અને ડેમોમાં નવા નીર આવ્યા છે. રાજ્યમાં તાજેતરમાં જુદી જુદી જગ્યાએ નદી, તળાવો, નહેર, દરિયામાં નહાવા પડેલા વ્યક્તિઓ ડૂબી ગયાની ઘટના બની હતી જેને ગંભીરતાથી લઇ રાજ્ય સરકારે ડૂબવાના […]

સ્નાન કર્યા પછી બ્રશ કરશો તો ત્વચાની આ સમસ્યાનું જોખમ વધી જશે

બદલાતી જીવનશૈલી અને ખાવાની આદતોને કારણે આજકાલ અનેક પ્રકારની સમસ્યાઓ વધી રહી છે. તેમાંથી એક સમસ્યા ખીલ છે. ત્વચામાં એક્સ્ટ્રા ઓયલ, ડેડ સ્કિન સેલ્સ અને બેક્ટેરિયાના કારણે ચહેરા પર ખીલ આવવા લાગે છે. પરંતુ માત્ર આ જ કારણથી નહીં પરંતુ અન્ય કેટલાક કારણોસર પણ ચહેરા પર ખીલની સમસ્યા થઈ શકે છે. તાજેતરમાં જ નિષ્ણાતોએ ખીલ […]

શિયાળામાં ગરમ ​​પાણીથી નહાવાના શોખીનો થઈ જાવ સાવધાન,હાર્ટ એટેકનો બની શકો છો શિકાર

શિયાળામાં સ્નાન કરવું કોઈ પડકારથી ઓછું નથી. પરંતુ શું તમે જાણો છો કે સ્નાન કરવાની રીત આપણા હૃદયની તંદુરસ્તી નક્કી કરે છે.ઘણા લોકો એવા હોય છે જે સખત ઠંડીમાં પણ ઠંડા પાણીથી સ્નાન કરે છે જે ખતરનાક સાબિત થઈ શકે છે.બીજી તરફ, કેટલાક લોકો ઠંડીમાં ખૂબ જ ગરમ પાણીથી સ્નાન કરે છે અને આ આપણા […]

શિયાળામાં નવજાત બાળકને નવડાવતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો

નાના બાળકોની સંભાળ રાખવી એ સરળ કાર્ય નથી.શિયાળાની ઋતુમાં ઘણી વખત માતા સમજી શકતી નથી કે બાળકની સંભાળ કેવી રીતે રાખવી.બાળકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે અને તેના કારણે શિયાળામાં ખાસ કાળજી લેવી જરૂરી છે.સૌથી મુશ્કેલ બાબત નાના બાળકોને નહાવામાં આવે છે.તમારી તરફથી થોડી બેદરકારી બાળકોને બીમાર કરી શકે છે.જો તમે પણ માતા બની ગયા […]

ભિલોડાના સિલાદ્રી ગામે બુઢેલી નદીમાં નહાવા પડેલા ચાર યુવાનોના ડૂબી જતા મોત

હિંમતનગરઃ ભિલોડા તાલુકાના સિલાદ્રી ગામે આવેલી બુઢેલી નદીમાં ચાર યુવાનો નહાવા પડ્યા હતા અને અચાનક જોતજોતામાં ચારેય યુવકો પાણીમાં ડૂબવા લાગ્યા હતા. ગામલોકોને સમગ્ર ઘટનાની જાણ થતાં NDRFની ટીમને જાણ કરવામાં આવી હતી. યુવાનોને બચાવવા માટેના ગ્રામજનોએ પ્રયાસો કર્યા હતા.ચારેય યુવકોના મોત થતા સિલાદ્રી ગામમાં શોકનો માતમ છવાઈ ગયો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ ભિલોડા તાલુકાના […]

દીવના તમામ બીચ પર 31મી ઓગસ્ટ સુધી નહાવા પર પ્રતિબંધ મુકાયો,કલેકટરનું જાહેરનામું

ઊના:  ગુજરાતી પ્રવાસીઓ માટે દીવના બીચ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. તેમાં પણ દારૂ પર પ્રતિબંધ ન હોવાથી મોટી સંખ્યામાં પર્યટકો આ સ્થળોએ જવાનું પસંદ કરતા હોય છે. હાલ સૌરાષ્ટ્રના દરિયામાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. અને ત્રણ મહિના એટલે કે ઓગસ્ટના અંત સુધી દરિયો તોફાની બનશે તેમજ દરિયાના મોજામાં વધુ કરંટ જોવા મળશે. આથી […]

અમરેલીઃ નારાયણ સરોવરમાં નહાવા પડેલા પાંચ બાળકોના ડુબી જવાથી મોત

અમદાવાદઃ અમરેલીમાં લાઠી નજીક દુધાળા ગામના નારાયણ સરોવરમાં 5 કિશોરોના ડુબી જતા મોત થતા ખળભળાટ મચી ગયો હતો. પાંચ બાળકો નારાયણ સરોવરમાં નહાવા પડ્યાં હતા. પાંચ બાળકોના ડુબી જવાથી મોત થતા સંમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર દુધાળા ગામના નારાયણ સરોવરમાં પાંચ બાળકો નહાવા પડ્યાં હતા. કાળઝાળ ગરમીથી છુટકારો મેળવવા પાંચેય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code