1. Home
  2. Tag "bcci"

PCIના ચીફ રમિઝ રઝાનો ભારતમાં રમાનારા વન-ડે વર્લ્ડકપના નામે BCCIને ડરાવવાનો પ્રયાસ

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી સંબંધો તંગ બન્યાં છે. પાકિસ્તાન આતંકવાદને પ્રોત્સાહન આપતું હોવાથી ભારતે તમામ સંબંધ ઉપર પૂર્ણવિરામ મુક્યાં છે. એટલું જ નહીં ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ પણ ટીમ ઈન્ડિયાનો પાકિસ્તાન પ્રવાસ ગોઠવતું નથી, જો કે, દુનિયાના અન્ય દેશના મેદાનમાં ટીમ ઈન્ડિયા પાકિસ્તાન ટીમ સામે ટકરાવવા તૈયાર છે. બીસીસીઆઈએ પાકિસ્તાનમાં […]

રોહિત શર્માને લઈને BCCI હવે લેશે મોટો નિર્ણય,છીનવાઈ શકે છે T20 ટીમની કેપ્ટન્સી

મુંબઈ:ટી20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન કંઈ ખાસ નહોતું અને તે સેમીફાઈનલમાં હારીને ટાઈટલની રેસમાંથી બહાર થઈ ગઈ હતી.હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ હારનું પોસ્ટમોર્ટમ કરવાનું શરૂ કરી દીધું છે.આ એપિસોડમાં, બોર્ડે શુક્રવારે (18 નવેમ્બર) ચેતન શર્માની અધ્યક્ષતાવાળી રાષ્ટ્રીય પસંદગી સમિતિને હટાવી દીધી હતી.કહેવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં BCCI પણ રોહિત શર્માને […]

BCCIએ T20 વર્લ્ડ કપમાં ખરાબ પ્રદર્શનને લઈને ચેતન શર્માની આગેવાની હેઠળની પસંદગી સમિતિને હાંકી કાઢી

બીસીસીઆઈએ લીધો મોટો નિર્ણય ચેતન શર્માની આગેવાની હેઠળ પસંદગીની ટીમને કાઢી મૂકી   દિલ્હીઃ- તાજેતરમાં ટીમ ઈન્ડિયાનું ખૂબ ખરાબ પ્રદર્શન જોવા મળ્યું ત્યારે હવે આ બબાતે બીસીસીઆઈ એ સખ્ત વલમ અપનાવ્યું છે જે હેઠળ T20 વર્લ્ડ કપમાંથી ભારતની સેમિફાઇનલમાંથી બહાર નીકળવાના પરિણામ સ્વરૂપે, ચેતન શર્માની આગેવાની હેઠળની પસંદગી સમિતિને હટાવવાની તૈયારી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ […]

આઈસીસી ટી-20 વર્લ્ડકપની ઈંગ્લેન્ડ સામેની સેમિફાઈનલ પહેલા રોહિત શર્મા થયો ફીટ

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા આઈસીસી ટી-20 વર્લ્ડકપની ઈંગ્લેન્ડ સામેની સેમિફાઈનલ પહેલા ફિટ થઈ ગયો છે. કેપ્ટને આઠમી નવેમ્બરના રોજ એડિલેટમાં પ્રેકટીસ દરમિયાન હાથમાં ઈજા થઈ હતી. દરમિયાન આજે શર્માએ પોતે ફીટ હોવાનું જણાવ્યું હતું. રોહિત શર્માએ કહ્યું હતું કે, ઈજા થઈ હતી પરંતુ હાલ ફીટ છું. રોહિત શર્માએ વધુમાં જણાવ્યું હતું કે, […]

ICC T-20 રેટિંગમાં બેસ્ટમેન સૂર્યકુમાર યાદવ અને શ્રીલંકાનો બોલર હસરંગા ટોપ ઉપર

નવી દિલ્હીઃ શ્રીલંકાના ગેલ સ્પિનર વાનિંદુ હસરંગાએ દુનિયાના નંબર-1 ટી-20 બોલર બની ગયો છે. તેણે હાલ ચાલી રહેલા ટી-20 વર્લ્ડકપમાં સૌથી વધારે 15 વિકગેટ લીધી છે. આ શાનદાર પ્રદર્શનને પગલે આઈસીસી રેટિંગમાં વધારો થયો છે. ગત વર્ષે ટી-20 વર્લ્ડકપ બાદ હસરંગા નંબર-1 બોલર બન્યો હતો. બેસ્ટમેનની વાત કરીએ તો સૂર્યકુમાર યાદવ ટોપ ઉપર જ છે. […]

ટીમ ઈન્ડિયાના સ્પિનર આર.અશ્વિનમાં આત્મવિશ્વાસનો અભાવઃ કપિલ દેવ

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા આઈસીસી ટી-20 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયા સુંદર પ્રદર્શન કરી રહી છે, હવે સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ સાથે ટીમ ઈન્ડિયાની ટક્કર થશે. આ ટૂર્નામેન્ટમાં વિસ્ફોટક સૂર્યાકુમાર યાદવે પોતાની બેટીંગથી દુનિયાભરના ક્રિકેટ પ્રેમીઓના દિલ જીતી લીધા છે. તેમજ વર્લ્ડકપમાં ભારત હોટ ફેવરિટ માનવામાં આવી રહ્યું છે. દરમિયાન ભારતના પૂર્વ કેપ્ટન કપિલ દેવે ભારતીય સ્પીનગર આર.અશ્વિનમાં […]

વર્ષ 2022માં સૌથી વધારે ટી-20 મેચ જીતનાર કેપ્ટન બન્યો રોહિત શર્મા

નવી દિલ્હીઃ ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલા T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. હવે ગુરુવારે નોકઆઉટ મેચમાં ભારતનો સામનો ઈંગ્લેન્ડ સામે થશે. બુધવારે પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડની ટીમો સામસામે ટકરાશે. ટીમ ઈન્ડિયા ભલે જીતી રહી હોય, પરંતુ કેપ્ટન રોહિત શર્માનું ફોર્મ આ ટૂર્નામેન્ટમાં ચિંતાનો વિષય છે. તેણે અત્યાર સુધી પાંચ મેચમાં માત્ર એક જ ફિફ્ટી […]

ભારતીય મહિલા ક્રિકેટ ટીમને હવે પુરુષ ટીમ જેટલી જ મેચ ફી મળશે, BCCIનો નિર્ણય

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડએ  લિંગ સમાનતા તરફ વધુ એક પગલુ ભર્યું છે, તેમજ મહિલા અને પુરુષ ક્રિકેટરોને સમાન મેચ ફી આપવાનો નિર્ણય કર્યો છે. બીસીસીઆઈના સચિવ જય શાહએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, મને બીસીસીઆઈના એક મહત્વના નિર્ણયની જાહેરાત કરતા ખુશી થઈ રહી છે. અમે કોન્ટ્રાક્ટ મહિલા ક્રિકેટરો માટે સમાન પગારની નીતિ લાગુ […]

ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ સામે 3 વન-ડે અને બે ટેસ્ટ મેચ રમશે

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયા આવતા વર્ષે બાંગ્લાદેશના પ્રવાસે જશે. આ પ્રવાસમાં ભારતીય ટીમ ત્રણ વનડે અને બે ટેસ્ટ મેચોની શ્રેણી રમશે. તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ટીમ 1 ડિસેમ્બરે બાંગ્લાદેશ પહોંચશે અને પ્રવાસની શરૂઆત 4 ડિસેમ્બરે રમાનારી પ્રથમ વનડેથી થશે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એ ટૂર શેડ્યૂલની જાહેરાત કરતા જણાવ્યું હતું કે ઢાકા […]

BCC ના 36મા અધ્યક્ષ તરીકેની કમાન સંભાળશે હવે રોજર બિન્ની – ક્રિકેટ ક્ષેત્રમાં અનેક રેકોર્ડ બનાવ્યા છે

રોજર બિન્ની બીસીસીઆઈના 36મા અધ્યક્ષ બન્યા ક્રિક્રેટમાં ઓલરાઉન્ડ રહી ચૂક્યા છે દિલ્હીઃ- છેલ્લા કેલાક સમયથી બીસીસીઆઈના  અધ્યક્ષ પદને લઈને અનેક અટકળો ચાલી રહી હતી ત્યાર બાદ પૂર્વ ક્રિકે્રેટર સૌંરવ ગાંગુલી આ પદ છોડી રહ્યા છે તેના પણ સંક્ત આપ્યા હતા ત્યારે હવે ફાઈનલી બીસીસીઆઈના 36મા અધ્યક્ષ પદ તરીકે રોજડન બિન્નીને કમાન સોંપવામાં આવી ચૂકી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code