1. Home
  2. Tag "bcci"

Cricket: ટી-20 વર્લ્ડકપ યુએઈમાં રમાશે, BCCIએ કરી જાહેરાત

ટી-20 ક્રિકેટ વર્લ્ડકપની થઈ જાહેરાત બીસીસીઆઈ કરી જાહેરાત આઈસીસી ટૂંક સમયમાં જાહેર કરશે મેચનું સિડ્યુલ મુંબઈ: આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયમશીપ થોડા દિવસ પહેલા જ પૂર્ણ થઈ છે. ક્રિકેટ રસિયાઓ ફરીવાર કોઈ મોટી ટુર્નામેન્ટ આવે તેની રાહ જોઈ રહ્યા હતા ત્યારે બીસીસીઆઈ દ્વારા જાહેરાત કરવામાં આવી છે જેમાં જણાવવામાં આવ્યું કે ટી-20 વર્લ્ડકપ યુએઈમાં રમાશે. છેલ્લા […]

BCCIએ કરી જાહેરાત, ટોક્યો ઓલમ્પિકમાં ભાગ લેનારા ખેલાડીઓને કરશે આર્થિક મદદ

BCCIએ લીધો મહત્વનો નિર્ણય ટોક્યો ઓલમ્પિકમાં ભાગ લેનારા ખેલાડીઓને કરશે મદદ ખેલાડીઓને તૈયારીઓ અને પ્રશિક્ષણ અર્થે 10 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરાઇ છે નવી દિલ્હી: BCCIએ એક મહત્વનો નિર્ણય લીધો છે. BCCIએ ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેનારા ભારતીય ખેલાડીઓને મદદ કરવાનો નિર્ણય કર્યો છે. BCCIની વર્ચ્યુલ યોજાયેલી બેઠક દરમિયાન ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલીફાય થનારા ખેલાડીઓને માટે […]

IPL 2021ના બાકીના મેચો ક્યારે રમાશે? જાણો શું કહ્યું BCCI ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ

IPL 2021ની બાકીની મેચોની અનિશ્વિતતા વચ્ચે BCCI ઉપાધ્યક્ષે આપ્યું નિવેદન IPLનું આયોજન 15 સપ્ટેમ્બરથી 15 ઑક્ટોબરની વચ્ચે થશે IPL બાદ ટી 20 વર્લ્ડકપનું આયોજન થવાની સંભાવના નવી દિલ્હી: કોરોના મહામારીને કારણે IPL 2021 સ્થગિત થયા બાદ બાકીના 31 મેચોને રમાડવાની તારીખોને લઇને હજુ પણ અનિશ્વિતતા પ્રવર્તી રહી છે ત્યારે આ વચ્ચે BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ […]

ટીમ ઈન્ડિયાઃ ઓસ્ટ્રેલિયા સામેની ઐતિહાસિક જીતને ICCએ TheUltimateTestSeriesથી બિરદાવી

દિલ્હીઃ ન્યૂઝીલેન્ડની સામે આ મહિનામાં આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ પહેલા ભારતીય ટીમના મનોબળમાં વધારો થાય તેવા સમાચાર સામે આવ્યાં છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ છેલ્લી ટેસ્ટ સીરિઝ (બોર્ડર-ગાવાસ્કર ટ્રોફી 2020-21)માં મળેલી ઐતિહાસિક જીતથી આઈસીસીએ ધ અલ્ટીમેટ ટેસ્ટસિરીઝ (પોતાનામાં સર્વશ્રેષ્ઠ સિરીઝ)ની સિદ્ધિથી ટીમ ઈન્ડિયાને સન્માનિત કરવામાં આવી છે. ટીમ ઈન્ડયાએ 2020-21માં ઓસ્ટ્રેલિયામાં રમાયેલી ચાર મેચની સિરીઝમાં જીત […]

WTC ફાઈનલઃ ન્યૂઝીલેન્ડના કપ્તાન વિલિયમ્સનના મતે ભારત પાસે વિશ્વની શાનદાર અટેકીંગ ટીમ

દિલ્હીઃ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમના કેપ્ટન કેન વિલિયમ્સનને તા. 18મી જૂનના રોજ રમાનારી આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના પહેલા જણાવ્યું હતું કે, ભારત પાસે જોરદાર આક્રમણ છે અને એક મજબુત ટીમ છે. જો કે, વિલિયમ્સનની ઈચ્છા છે કે, ફાઈનલની તૈયાર થઈ રહેલી પિચ ઉપર વરસાદની સિઝનને જોઈને ઘાસ ઓછુ રાખવું જોઈએ. આઈસીસીની વેબસાઈટને ઈન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું હતું […]

ક્રિકેટની દૂનિયામાં વધુ એક મોટો રેકોર્ડ, ન્યુઝીલેન્ડના બેટ્સમેને ડેબ્યુ ટેસ્ટમાં મારી બેવડી સદી

મુંબઈ: ક્રિકેટની દૂનિયામાં રેકોર્ડતો બનતા રહેતા હોય છે. રેકોર્ડ સાથે સાથે તૂટતા પણ રહેતા હોય છે. આવામાં જો વાત આવે બેવડી સદી મારવાની તો ન્યુઝીલેન્ડના બેટ્સમેન ડેવોન કોનવેએ પોતાની ડેબ્યુ મૅચમાં જ ધમાકેદાર રેકોર્ડ બનાવી લીધો છે. કોનવે ડેબ્યુ ટેસ્ટમાં 200 રનની મોટી ઇનીંગ રમનાર ખેલાડી બની ગયો છે. ક્રિકેટના રેકોર્ડ તૂટવા માટે જ બન્યા […]

IPL-14ના બાકીના મેચોમાં જો કોઇ ખેલાડી નહીં રમે તો કપાઇ જશે સેલેરી

IPL સીઝન 14ની બાકી મેચો સપ્ટેમ્બર-ઑક્ટોબર દરમિયાન યોજાશે આ બાકીની મેચો દરમિયાન અનેક વિદેશી ખેલાડીઓ રમે તેવી સંભાવના ઓછી છે જો વિદેશી ખેલાડી નહીં રમે તો તે લોકોની સેલેરી પણ કપાઇ જશે નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગની 14મી સીઝનના બાકી રહેલા મેચો સપ્ટેમ્બર-ઑક્ટોબર દરમિયાન UAEમાં રમાશે ત્યારે ટૂર્નામેન્ટની બાકીની મેચોમાં કેટલાક વિદેશી ખેલાડીઓની રમવાની સંભાવના […]

બીસીસીઆઈની બેઠકમાં લેવાયો નિર્ણયઃ-આઈપીએલની બાકીની મેચ હવે યૂએઈ ખાતે રમાશેઃ-

બીસીસીઆઈની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય આઈપીએલની બાકી રહેલી મેચ યૂએઈ ખાતે રમાશે દિલ્હીઃ-સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર તીવ્ર બની છે જેની અસર મનોરંજન જગતથી લઈને રમગ ગમત જગત પર પડેલી જોવા મળી રહી છે,ત્યારે હવે ઈન્ડિયન પ્રીમિયર લીગના ચાહકો માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયાની સ્પેશિયલ […]

IPL-2021ને લઈને આજે આવી શકે છે મોટો નિર્ણય, BCCI કરી શકે છે મોટી જાહેરાત

IPL-2021ને લઈને થશે મોટી મીટિંગ BCCI કરી શકે છે નવા નિર્ણયની જાહેરાત કોરોનાને કારણે રોકવામાં આવી હતી આઈપીએલ મુંબઈ: ભારતીય ક્રિકેટમાં આજના દિવસને મોટો દિવસ માનવામાં આવી રહ્યો છે. કારણ છે કે BCCI દ્વારા આજે ઓનલાઈન એસજીએમ (સ્પેશિયલ જનરલ મીટિંગ) થવા જઈ રહી છે અને તેમાં આઈપીએલને લઈને મોટી જાહેરાત થઈ શકે તેમ છે. કોરોના […]

ભારતીય ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં ઓપનિંગમાં બેટીંગ કરીને આ બેસ્ટમેને ફટકારી સૌથી વધારે સદી

દિલ્હીઃ ટેસ્ટ ક્રિકેટમાં ઓપનિંગમાં બેડિંગ કરતા આવતા બેસ્ટમેન સામે અનેક પડકાર હોય છે. ટેસ્ટ મેચની શરૂઆતનું પ્રથમ સેશન્સ મહત્વનું હોય છે. બોલસ ફ્રેશ હોવાની સાથે પિચથી પણ તેમને સારી મદદ મળે છે. જેથી ટેસ્ટમાં ઓપનીંગ કરવા આવતા બેસ્ટમેન 100 રન કરવા માટે મુશ્કેલ હોય છે. તેમજ અંતિમ સેશન્સ પણ એટલું જ મહત્વનું હોય છે. ટેસ્ટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code