1. Home
  2. Tag "bcci"

ભારત સામે ક્રિકેટ રમવુ એટલે બોસ સાથે ગોલ્ફ રમવા સમાન છેઃ ન્યૂઝીલેન્ડના પૂર્વ બેસ્ટમેન

દિલ્હીઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આગામી દિવસોમાં વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ રમાવવાની છે. જેની ઉપર ભારત સહિત દુનિયાભરમાં ક્રિકેટ પ્રેમીઓની નજર છે. દરમિયાન ન્યૂઝીલેન્ડના પૂર્વ બેસ્ટમેન રિચર્ડસને હાલની ભારતીય ટીમના વખાણ કર્યાં હતા. તેમજ કહ્યું હતું કે, ભારતની વિરુદ્ધ ક્રિકેટ રમવું એટલે પોતાના બોસ વિરુદ્ધ ગોલ્ફ રમવા જેવું છે. ફાઈનલમાં બંને ટીમો વચ્ચે જોરદાર ટક્કર જોવા […]

IPL 2021ના બાકીના મેચો આ સમય દરમિયાન યોજવાની BCCIની તૈયારી

IPL 2021ના બાકીના મેચોને લઇને મહત્વના સમાચાર રિપોર્ટ્સ અનુસાર BCCI સપ્ટેમ્બર-ઑક્ટોબર વચ્ચે બાકીની મેચો UAEમાં રમાડે તેવી સંભાવના BCCIની SGM 29 મેના રોજ યોજાનાર છે ત્યારે નિર્ણય લેવાશે નવી દિલ્હી: કોરોનાની મહામારીને કારણે આ વર્ષે IPL 2021ને અધવચ્ચે જ મોકૂફ રાખવાની નોબત આવી છે. ટૂર્નામેન્ટના હજુ 31 મેચો બાકી છે ત્યારે હવે પ્રશ્ન એ ઉપસ્થિત […]

ભારતમાં આ વર્ષે T-20 વર્લ્ડકપનું આયોજન કરવું પડકારજનક: માઇકલ હસી

ભારતમાં ટી-20 વર્લ્ડકપના આયોજનને લઇને ઓસ્ટ્રેલિયાના પૂર્વ બેટ્સમેન માઇકલ હસીનું નિવેદન આ વર્ષે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખતા ભારતમાં ટી-20 વર્લ્ડકપનું આયોજન સરળ નથી આ વર્ષે ટી-20 વર્લ્ડકપ ભારતને બદલે યૂએઇ કે અન્ય દેશમાં શિફ્ટ કરાય તે વધુ હિતાવહ નવી દિલ્હી: ભારત હાલમાં જ્યારે કોરોના મહામારીની બીજી લહેરનો સામનો કરી રહ્યું છે ત્યારે આ વર્ષે ભારતમાં […]

વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ ડ્રોમાં પરિણામે તો ?, ભારતીય ટીમને સતાવતો સવાલ

મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમ ન્યૂઝીલેન્ડ સામે તા. 18થી 22મી જૂન સુધી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમશે. જો કે, આ ફાઈનલને લઈને આઈસીસી દ્વાગા જાહેર કરનારા નિયમોની ભારતીય ટીમ રાહ જોઈ રહી છે. સાઉથમ્પટનમાં રમાનારી આ મેચ ડ્રો થાય અથવા વરસાદના કારણે રદ થાય તો તેવા સવાલોથી ભારતીય ટીમ મુઝવણમાં મુકાઈ છે. બીસીસીઆઈના અધિકારીના જણાવ્યા અનુસાર […]

પાકિસ્તાની ખેલાડીઓને ચડ્યો IPLનો રંગ, IPLના કર્યા વખાણ

દિલ્હીઃ ભારતમાં દર વર્ષે ઇન્ડિયન પ્રિમિયર લીગનું આયોજન કરવામાં આવે છે. જેમાં ભારત ઉપર દુનિયાના અન્ય દેશમાં ક્રિકેટરો પણ સ્ટેડિયમની અંદર પોતાની બેટીંગ અને બોલીંગથી દર્શકોને આકર્ષિત કરે છે. તેમજ આઈપીએલમાં અનેક ભારતીય યુવા ખેલાડીઓ સારુ પ્રદર્શન કરીને ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવ્યું છે. બીજી તરફ ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી સંબંધો તંગ […]

BCCIનો નિર્ણય,ઇંગ્લેન્ડ જનારા ખેલાડીઓના ઘરે જ તેઓનો કોરોના ટેસ્ટ કરાશે

ભારતીય ટીમ બીજી જૂને ઇંગ્લેન્ડના પ્રવાસ માટે થશે રવાના આ પહેલા તેઓના ઘરે જ RT-PCR ટેસ્ટ કરાવમાં આવશે બોર્ડ તમામ ખેલાડીઓને બે સપ્તાહ માટે મુંબઇમાં ક્વોરન્ટીન રાખશે મુંબઇ: ભારતીય ટીમ બીજી જૂને ઇંગ્લેન્ડના પ્રવાસ માટે રવાના થશે. અહીંયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ ઉપરાંત ઇંગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ પણ રમશે. જો કે ઇંગ્લેન્ડના પ્રવાસે […]

ભારતીય ક્રિકેટ ટીમની બેટીંગની સાથે બોલીંગથી પણ હરિફ ટીમો ડરે છેઃ મોહમ્મદ શમી

મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમની બેટીંગની સાથે હવે બોલીંગ સાઈટ પણ મજબુત છે. જેના કારણે હરિફ ટીમોને ભારતની મજબુત બોલીંગ લાઈનઅપનો સામનો કરવો પડે છે. જેથી હરિફ ટીમ કન્ફ્યુઝ થઈ જાય છે કે, હવે ભારતીય ટીમનો સામનો કેવી રીતે કરવો, તેમ ભારતીય ટીમના બોલર મોહમ્મદ શમીએ જણાવ્યું હતું. ભારતીય ક્રિકેટ ટીમના બોલર શમીએ એક ઈન્ટરવ્યુહમાં જણાવ્યું […]

ટીમ ઈન્ડિયા જુલાઈમાં શ્રીલંકાના પ્રવાસે જઈ શકે છે, BCCIએ બનાવ્યો પ્લાન

ભારતીય ટીમ ખેડી શકે છે શ્રીલંકાનો પ્રવાસ બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ બનાવી યોજના વન-ડે અને ટી-20 યોજાવાની શક્યતા ઈંગલેન્ડમાં માત્ર ટેસ્ટ મેચ રમશે ભારત મુંબઈ : ભારતીય ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ ભારતીય ક્રિકેટ ટીમના શ્રીલંકાના પ્રવાસને લઈને મહત્વની જાણકારી આપી છે. તેમણે કહ્યું કે જુલાઈ મહિનામાં સીનીયર પુરુષ ટીમ માટે યોજના બનાવી છે જેમાં […]

સંપૂર્ણ રદ્દ નથી થઇ IPL 2021, જાણો ક્યારે રમાશે બાકીની મેચ

કોરના વાયરસના કહેર બાદ BCCIએ IPL 2021 સસપેન્ડ કરી જો કે બાકીની 31 મેચ અંગે BCCIના ઉપાધ્યક્ષ કરી સ્પષ્ટતા IPL-14ની બાકીની મેચો યોગ્ય સમયે રમાશે નવી દિલ્હી: કોરોના વાયરસની મહામારીને કારણે આઇપીએલની 14મી સીઝન સ્થગિત કરવાની નોબત આવી છે. અનેક ટીમોના ખેલાડીઓ કોરોના સંક્રમિત થતા અંતે BCCIએ IPL 2021ને સસપેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. IPL […]

સતત ખેલાડીઓ સંક્રમિત થતા અંતે BCCIએ IPL 2021 રદ કરી

અનેક ખેલાડીઓ કોવિડ પોઝિટિવ આવતા BCCIનો નિર્ણય ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ઇન્ડિયન પ્રીમિયર લીગ 2021ને રદ કરી અત્યારસુધીમાં અનેક ખેલાડીઓ કોરોના સંક્રમિત થયા હતા નવી દિલ્હી: IPL ટૂર્નામેન્ટના અનેક ખેલાડીઓ કોરોના સંક્રમિત થયા બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ઇન્ડિયન પ્રીમિયર લીગ 2021ને રદ કરી દીધી છે. કોરોના વાયરસના સતત વધતા કેસ બાદ આ નિર્ણય લેવાયો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code