1. Home
  2. Tag "bcci"

ગૌરવની ક્ષણ: ભારતીય મહિલા ક્રિકેટર મિતાલી રાજે રચ્યો ઇતિહાસ, હાંસલ કરી આ સિદ્વિ

ભારત માટે ગૌરવની ક્ષણ ભારતની દિગ્ગજ મહિલા ક્રિકેટર મિતાલી રાજે રચ્યો ઇતિહાસ 10,000 રન પૂરી કરનારી પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર બની નવી દિલ્હી: ભારત માટે ગૌરવપૂર્ણ બાબત છે. ભારતની દિગ્ગજ મહિલા ક્રિકેટર મિતાલી રાજે શુક્રવારે ઇતિહાસ રચ્યો છે. 3 વર્ષીય મિતાલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10 હજાર રન બનાવ્યા છે. મિતાલીએ લખઉનમાં રમાઇ રહેલા ત્રીજા વનડેમાં આ […]

ઇન્સ્ટાગ્રામ: ક્રિકેટર કોહલીના ફોલોઅર્સ પીએમ મોદી અને ધોનીથી પણ વધારે

વિરાટ કોહલીનું ઇન્સ્ટાગ્રામ પર એતિહાસિક કમાલ રોહિત-ધોની, પીએમ સહીત અનેકને છોડ્યા પાછળ કોહલી પછી ભારતીય લોકોમાં પ્રિયંકા ચોપડાનું નામ મુંબઈ: ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ ઇતિહાસ રચ્યો છે. આ વખતે તેણે ક્રિકેટ મેદાનની બહાર એવો રેકોર્ડ બનાવ્યો છે કે, ભારત સિવાય એશિયામાં કોઈએ તે બનાવ્યો નથી. વિરાટ કોહલીનો આ રેકોર્ડ ઇન્સ્ટાગ્રામ સાથે સંકળાયેલો છે. 10 કરોડ […]

ભારતીય ક્રિકેટ ટીમ વર્ષ 2000થી અત્યાર સુધીમાં 99 ટેસ્ટ મેચ જીતી

મુંબઈઃ ચેન્નાઈમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતની ભવ્ય જીત થઈ હતી. હવે ત્રીજી ટેસ્ટ અમદાવાદમાં નવનિર્મિત સ્ટેડિયમમાં રમાશે. ભારત વર્ષ 2000થી અત્યાર સુધીમાં 218 ટેસ્ટ મેચ રમી ચુક્યું છે. જેમાંથી 99માં જીત થઈ છે. હવે એક જીત મળતા જ ભારતીય ટીમ 21મી સદીમાં 100 ટેસ્ટ મેચ જીતનારી પ્રથમ એશિયાની ટીમ બનશે. […]

ફરિયાદ બાદ BCCI એક્શનમાં, બોલ બનાવતી કંપનીને બોલની ગુણવત્તાની સમીક્ષા કરવા કહ્યું

BCCIએ એક મહત્વનું પગલું લીધું BCCIએ બોલ બનાવતી કંપનીને બોલની ગુણવત્તાની સમીક્ષા કરવા કહ્યું ભારતીય ક્રિકેટ ટીમના સૂકાની કોહલીએ બોલની ગુણવત્તાની ફરિયાદ કરી હતી નવી દિલ્હી: BCCIએ એક મહત્વનું પગલું લીધું છે. BCCIએ સન્સ્પેરેલ્સ ગ્રીનલેન્ડ્સને પોતાના બોલની ગુણવત્તાની સમીક્ષા કરવા કહ્યું છે. આ કંપની તે બોલ બનાવી રહી છે, જેનો ઉપયોગ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે […]

સિદ્વિ: ઇશાંત શર્મા ટેસ્ટમાં 300 વિકેટ લેનાર ત્રીજો ભારતીય ફાસ્ટ બોલર બન્યો

ભારતીય ટીમના ફાસ્ટ બોલર ઇશાંત શર્માએ સિદ્વિ નોંધાવી ઇશાંત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાં 300 વિકેટ પૂરી કરવાની સિદ્વિ નોંધાવી તે આ સિદ્વિ મેળવનાર ત્રીજો ભારતીય ફાસ્ટ બોલર છે ચેન્નાઇ: ભારતીય ટીમના ફાસ્ટ બોલર ઇશાંત શર્માએ એક સિદ્વિ નોંધાવી છે. ઇશાંત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાં 300 વિકેટ પૂરી કરી લીધી છે. તે આ સિદ્વિ મેળવનાર ત્રીજો ભારતીય ફાસ્ટ […]

પેસર અશોક ડિંડાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી લીધી નિવૃત્તિ, BCCIને મોકલ્યો ઇ-મેલ

ભારતના ફાસ્ટ બોલર અશોક ડિંડાએ ક્રિકેટમાંથી લીધી નિવૃત્તિ તેણે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની કરી જાહેરાત વન-ડેમાં ડિંડાના નામે 12 જ્યારે ટી-20માં 17 વિકેટ નોંધાયેલી છે નવી દિલ્હી: ભારતના ફાસ્ટ બોલર અશોક ડિંડાએ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેણે ક્રિકેટના બધા ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ડિંડાની ક્રિકેટ કારકિર્દી પર નજર કરીએ તો તેણે 13 વન-ડે […]

BCCIનો મહત્વનો નિર્ણય – 87 વર્ષોમાં પ્રથમ વખત નહી થાય રણજી ટ્રોફીનું આયોજન

બીસીસીઆઈનો મહત્વનો નિર્ણય આ વર્ષે નહી યોજાઈ રણજી ટ્રોફી દિલ્હીઃ-ભારતના ક્રિકેટ બોર્ડના નિયંત્રણ એટલે કે બીસીસીઆઈએ એક મહત્વનો નિર્ણય લીધો છે. આ સિઝનમાં રણજી ટ્રોફીની જગ્યાએ વિજય હજારે ટ્રોફી રમાવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીએ દેશની રમત અને રાજ્યની દિશા બંને બદલી નાખી છે. ઉલ્લેખનીય છે કે,એપ્રિલ મહિનામાં યોજાનારી આઈપીએલની 14 મી સીઝન આયોજન નક્કી […]

ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી માટે સ્ટેડિયમમાં પ્રેક્ષકોના પ્રવેશને લઈ વિચારણા

દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાને એની જ ધરતી ઉપર ટેસ્ટ સિરિઝમાં 2-1થી પરાજય આપનારી ભારતીય ક્રિકેટ ટીમ હવે ઈંગ્લેન્ડ સામે ચાર ટેસ્ટ અને ટી-20 મેચ રમશે. ઇંગ્લેન્ડના ભારત પ્રવાસને લઈને બીબીસીઆઈ તૈયારીઓ કરી રહી છે. તેમજ ચાર ટેસ્ટની શ્રેણીમાં સ્ટેડિયમમાં અડધા જ પ્રેક્ષકોને આવવા દેવાની વિચારણા ચાલી રહી છે. કોરોનાની માર્ગદર્શિકાઓના પગલે બીસીસીઆઇ આ ફોર્મ્યુલાને અનુસરી શકે છે. […]

ઓસ્ટ્રેલિયા સામે જીતીને ઈતિહાસ રચનારી ટીમ ઈન્ડિયા ઉપર ધનવર્ષા

દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા સામે ચાર ટેસ્ટ મેચની શ્રેણીમાં 2-1થી ભવ્ય જીત મેળવનારી ભારતીય ક્રિકેટ ટીમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુભકામના પાઠવી છે. તેમજ ભારતના પૂર્વ ખેલાડીઓએ ભારતીય ટીમને શુભકામના પાઠવીને તેમની પ્રસંશા કરી હતી. બીજી તરફ ઐતિહાસિક જીત મેળવનારી ભારતીય ટીમને બીસીસીઆઈ દ્વારા 5 કરોડ રૂપિયા બોનસ આપવાની જાહેરાત કરાઈ છે. We are all overjoyed at the […]

બ્રિસ્બેનમાં ભારતીય ખેલાડીઓ જાતે ટોયલેટ સાફ કરવા મજબૂર, BCCIએ કરવી પડી દખલ

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની છેલ્લી મેચ પહેલા ભારતીય ટીમ બ્રિસ્બેન પહોંચી અહીંયા હોટલમાં ભારતીય ટીમના ખેલાડીઓ જાતે જ ટોયલેટ સાફ કરી રહ્યા છે ભારતીય ટીમની ફરિયાદ બાદ BCCIએ આપવી પડી દખલ બ્રિસ્બેન: હાલમાં ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે ટેસ્ટ મેચની શ્રેણી ચાલી રહી છે અને છેલ્લી મેચ માટે ભારતીય ટીમ બ્રિસ્બેન પહોંચી ગઇ છે. અજીંક્ય રહાણેના સૂકાનીપદ હેઠળ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code