1. Home
  2. Tag "bcci"

ભારતીય ક્રિકેટ બોર્ડ આ માટે છે સૌથી ધનાઢ્ય – 14,489 કરોડની સંપત્તિ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને એમનમ જ ધનાઢ્ય બોર્ડ નથી કહેવાતું તેની વર્ષ 2018-19ની બેલેન્સ શીટ 14,489 કરોડની હતી IPLની વર્ષ 2018ની આવૃત્તિ દરમિયાન બીસીસીઆઇને 4,017.11 કરોડની આવક થઇ હતી નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને ક્રિકેટ વિશ્વનું સૌથી ધનાઢ્ય બોર્ડ એમનમ જ નથી કહેવાતું. તેની વર્ષ 2018-19ની બેલેન્સ શીટ 14,489 કરોડની હતી. તેના પછી તેણે […]

ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સીરિઝ: ટીમ ઇન્ડિયાને ઝટકો, કે એલ રાહુલ થયો ઇજાગ્રસ્ત, ટેસ્ટ સીરિઝમાંથી આઉટ

ઓસ્ટ્રેલિયા-ભારત ટેસ્ટ સીરિઝમાં ભારતીય ટીમને વધુ એક ઝટકો ઓપનિંગ બેટ્સમેન કે એલ રાહુલને કાંડામાં વાગતા થયો ઇજાગ્રસ્ત હવે તે ઇજાગ્રસ્ત થતા બાકીની બંને ટેસ્ટ મેચ રમી નહીં શકે સિડની: ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેની ટેસ્ટ સીરિઝમાં ભારતીય ટીમને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ઓપનિંગ બેટ્સમેન લોકેશ રાહુલને પ્રેક્ટિસ મેચ દરમિયાન ડાબા કાંડામાં ઇજા થઇ હતી. […]

બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલીની હાલત સ્થિર,આવતીકાલે હોસ્પિટલમાંથી અપાશે રજા

ગાંગુલીને કાલે હોસ્પિટલમાંથી અપાશે રજા છાતીના હળવા દર્દ બાદ હોસ્પિટલમાં કરાયા હતા દાખલ પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીની હાલત સ્થિર દિલ્હીઃ બીસીસીઆઈના અધ્યક્ષ અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીની હાલત સ્થિર છે અને તેમને બુધવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી શકે છે. વુડલેન્ડ્સ હોસ્પિટલના એમડી અને સીઈઓ રૂપાલી બાસુએ જણાવ્યું હતું કે, વરિષ્ઠ ડોકટરોના નવ […]

આજે બીસીસીઆઇની એજીએમ યોજાશે, વાઇસ પ્રેસિડેન્ટ તરીકે રાજીવ શુક્લાના નામ પર લાગી શકે છે મહોર

આજે અમદાવાદ ખાતે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની એજીએમ યોજાશે આ એજીએમમાં કોંગ્રેસના નેતા રાજીવ શુક્લાની પસંદગી બીસીસીઆઇના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે થઇ શકે આ બેઠકમાં અગાઉ આ માટેની સંપૂર્ણ તૈયારીઓ થઇ ચૂકી છે અમદાવાદ: આજે અમદાવાદમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની એજીએમ યોજાવા જઇ રહી છે. આ એજીએમ બેઠક પર સૌ કોઇની નજર મંડાયેલી છે. બીસીસીઆઇના રાજકારણમાં […]

ક્રિકેટર પાર્થિવ પટેલે ક્રિકેટની તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની કરી જાહેરાત

અમદાવાદઃ ગુજરાતી ક્રિકેટર પાર્થિવ પટેલે 18 વર્ષની કારકિર્દી બાદ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી અચાનક નિવૃત્તિની જાહેરાત કરીને ક્રિકેટ પ્રેમીઓને ચોંકાવી દીધા છે. પાર્થિવ પટેલને ભારતીય ટીમ વતી રમવાની પહેલી તક 2002માં મળી હતી. તે વખતે તેમણે સૌથી નાની વયના વિકેટકિપરનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. pic.twitter.com/QbqdHX00dR — parthiv patel (@parthiv9) December 9, 2020 પાર્થિવ પટેલે ટ્વીટર પર […]

બીસીસીઆઇએ વાર્ષિક સામાન્ય સભા અનિશ્ચિત સમય માટે મુલતવી

– બીસીસીઆઇએ એજીએમને લઈને લીધો નિર્ણય -કોરોના ને કારણે એજીએમને કરાઈ સ્થગિત -30 સપ્ટેમ્બરથી વધારી ડિસેમ્બર 2020 કરાઈ બીસીસીઆઈએ ૩૦ સપ્ટેમ્બરના રોજ યોજાનારી તેની વાર્ષિક સામાન્ય સભાને કોરોના વાયરસ મહામારીને કારણે અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધી છે કારણ કે તે ઓનલાઇન આયોજિત થઈ શકશે નહીં. બીસીસીઆઈના સચિવ જય શાહે રાજ્યના એકમોને આ અંગે માહિતી […]

IPLની તૈયારીઓની સમિક્ષા કરવા બીસીસીઆઈ ની ટીમ UAE જશે- 6 દિવસ સુધી રહેવું પડશે ક્વોરોન્ટાઈન

આઈપીએલ ની તૈયારી જોવા બીસીસીઆઈ ની ટીમ UAE જશે 6 દિવસ સુધી રહેશે ક્વોરોન્ટાઈન UAEમા  IPL સાથે જોડાયેલ તમામ સ્થળોની રેકી કરશે BCCIનું મુખ્ય પ્રતિનિધિ મંડળ ઓગસ્ટના ત્રીજા એઠવાડીયે દુબઈ પહોચીને UAEમા  IPL સાથે જોડાયેલ તમામ સ્થળોની રેકી કરી શકે છે, આઈપીએલની 13 મી સિઝન આ વખતે કોવિડ-19ના કારણે સંયૂર્ત અરબ અમિરાતમાં રમાનાર છે,આ વખતે […]

BCCIએ સટ્ટેબાજીને લીગલ બનાવવાની વકીલાત કરી-કહ્યું તેનાથી ભ્રષ્ટાચાર રોકી શકાશે

ભારતીય ક્રિકેટમાં ભ્રષ્ટાચારને રોકવા માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના એન્ટી કરપ્શન યુનિટના પ્રમુખ એવા અજિત સિંહ શેખાવતે મંગળવારે સટ્ટા જેવા બિનકાયદેસર એક પ્રકારના જુગારને  કાયદેસર કરવા માટેનો વિચાર કરવાની નસીહત આપી હતી.આ ઉપરાંત મેચ ફિક્સિંગ માટે એક અલગ કાનૂન ઘડવાની સલાહ આપી છે અજિત શેખાવત જે ગયા વર્ષેના એપ્રિલ મહિનામાં આ યુનિટના પ્રમુખ બન્યા હતા.ત્યારે […]

ગ્લવ્સ પર બલિદાન બેઝ: મહેન્દ્રસિંહ ધોની પણ બેઝ નહીં હટાવવા મામલે અડગ, ટેકામાં આખો દેશ

મહેન્દ્રસિંહ ધોનીના ગ્લવ્સ પર બલિદાન બેઝના નિશાનને લઈને ચર્ચાઓએ જોર પકડયું છે. વર્લ્ડ કપમાં બુધવારે સઉથેમ્પ્ટનમાં દક્ષિણ આફ્રિકા સામેની ભારતની પહેલી મેચ દરમિયાન ધોનીના બલિદાન બેઝ સાથે વિકેટકીપિંગ જોવામાં આવ્યા હતા. આઈસીસીએ ધોનીને પોતાના ગ્લવ્સ પરથી આ નિશાન હટાવવા માટે જણાવ્યું હતું. પરંતુ ધોની પોતાના ગ્લવ્સ પરથી આ નિશાન હટાવવાનો ઈન્કાર કરી ચુક્યા છે. બીજી […]

આઈપીએલ સ્પોટ ફિક્સિંગમાં ફસાયેલા ક્રિકેટર એસ. શ્રીસંતને સુપ્રીમ કોર્ટમાંથી રાહત, આજીવન પ્રતિબંધ હટાવાયો

ક્રિકેટ એસ. શ્રીસંત પર સુપ્રીમ કોર્ટે આઈપીએલ સ્પોટ ફિક્સિંગ મામલામાં આજીવન પ્રતિબંધને હટાવીને તેને રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે બીસીસીઆઈ પાસે શિસ્તભંગની કાર્યવાહી કરવાનો અધિકાર છે. સુપ્રીમ કોર્ટે બીસીસીઆઈને શ્રીસંતને સુનાવણીનો મોકો આપવા અને ત્રણ માસમાં સજા નિર્ધારીત કરવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે બીસીસીઆઈ શ્રીસંત પર પોતાના લગાવવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code