1. Home
  2. Tag "bcci"

વર્લ્ડ કપ 2023 માટે ટીમ ઈન્ડિયાની પસંદગી કરાઈ, જાણો કોને મળ્યું સ્થાન કોણ થયું બહાર

દિલ્હીઃ-  વર્લ્ડ કપ 2023 માટે ભારતની ટીમની જાહેરાત કરવામાં આવી ચૂકી છે.ભારતે વર્લ્ડ કપ 2023 માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. રોહિત શર્માની કપ્તાનીવાળી ટીમ ઈન્ડિયામાં અનુભવી ખેલાડીઓને પ્રાથમિકતા આપવામાં આવી છે. આ સહીત હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાનો વાઇસ કેપ્ટન રહેશે. કેએલ રાહુલ અને શ્રેયસ અય્યર પણ ટીમનો ભાગ બન્યા છે. વિરાટ કોહલી, શુભમન […]

BCCI: જય શાહ અને રાહુલ દ્રવિડ વચ્ચે મળી બેઠક, વર્લ્ડ કપ અને એશિયા કપ અંગે થઈ ચર્ચા

નવી દિલ્હીઃ આગામી દિવસોમાં એશિયા કપની સાથે આઈસીસી વર્લ્ડકપ રમાવવાનો છે. આ માટે ભારતીય ક્રિકેટ ટીમ હાલ તડામાર તૈયારી કરી રહ્યું છે. ખેલાડીઓ હાલ પ્રેકસિટ કરી રહ્યાં છે. બીજી તરફ ટીમ ઈન્ડિયાએ એશિયાકપ અને વર્લ્ડકપમાં જીત માટે રણનીતિ તૈયારીઓ શરુ કરી છે. દરમિયાન બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ અને ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ ગાંધી વચ્ચે બંધ […]

દુનિયાના સૌથી ધનવાર ક્રિકેટ બોર્ડમાં BCCI ટોપ ઉપર

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) વિશ્વનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ છે અને કમાણીના મામલામાં ફરી એકવાર પોતાનો દબદબો બતાવ્યો છે. BCCIએ પાંચ વર્ષમાં 27,000 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. નાણાકીય વર્ષ 2018-2022ના પાંચ વર્ષ દરમિયાન, BCCIને કુલ 27,411 કરોડ રૂપિયાથી વધુની આવક થઈ છે. તેમ નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભામાં આ […]

અજિત અગરકરને BCCI તરફથી મળી ભેટ,પગારમાં થયો જંગી વધારો

મુંબઈ : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ 4 જૂને ભૂતપૂર્વ ફાસ્ટ બોલર અજીત અગરકરને વરિષ્ઠ પુરુષોની પસંદગી સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. આ સાથે અગરકરનું નસીબ પણ ચમક્યું. બોર્ડે મુખ્ય પસંદગીકારનો પગાર વધારવાનો નિર્ણય લીધો છે. અગાઉની રકમ કરતાં તેમાં ત્રણ ગણો વધારો કરવામાં આવ્યો છે. અજિત અગરકર ચેતન શર્માનું સ્થાન લેશે, જેમણે […]

પાકિસ્તાન વર્લ્ડકપ માટે ભારત આવશે, કરાર ઉપર પીસીબીના હસ્તાક્ષર

નવી દિલ્હીઃ ODI વર્લ્ડ કપનું શેડ્યૂલ નક્કી થયા બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ ફરી આનાકાની શરૂ કરી દીધી છે. પીસીબીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તેને પાકિસ્તાન સરકાર તરફથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NoC) મળ્યું નથી. એટલા માટે વર્લ્ડ કપ માટે ભારત જવા અંગે તેની સ્થિતિ હજુ સ્પષ્ટ નથી. ICCએ આ અંગે પ્રતિક્રિયા આપી છે. આઈસીસીએ […]

ભારતીય ક્રિકેટ ટીમ પ્રથમ વખત એશિયન ગેમ્સમાં ભાગ લેશે

નવી દિલ્હીઃ એશિયન ગેમ્સ 2023નું આયોજન ચીનના હાંગઝોઉમાં 23 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર સુધી કરાયું છે. હવે BCCIએ એશિયન ગેમ્સ 2023માં ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમ અને મહિલા ક્રિકેટ ટીમને મોકલવાની તૈયારી દર્શાવી છે. એશિયન ગેમ્સ 2010માં પ્રથમ વખત ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ ભારતે એશિયન ગેમ્સ 2010 અને 2014માં પોતાની ક્રિકેટ ટીમ મોકલી ન હતી. […]

વર્લ્ડ કપને રમવા ટીમ મોકલવી કે કેમ તેનો નિર્ણય પાકિસ્તાન સરકાર લેશેઃ નજમ સેઠી

નવી દિલ્હીઃ એશિયા કપ 2023નું આયોજન હાઇબ્રિડ મોડલમાં કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટની ચાર મેચ પાકિસ્તાનમાં રમાશે જ્યારે બાકીની નવ મેચ શ્રીલંકામાં રમાશે. આ ટુર્નામેન્ટમાં તમામ છ ટીમો ભાગ લેશે. હાઇબ્રિડ મોડલને મંજૂરી મળ્યા બાદ ભારત અને પાકિસ્તાન બંને ટીમો એશિયા કપમાં રમવાની છે, પરંતુ હજુ સુધી વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ભાગીદારી અંગે અંતિમ નિર્ણય લેવામાં […]

BCCIએ ટીમ ઈન્ડિયાની નવી જર્સીનો પ્રોમો જાહેર કર્યો,વીડિયોએ મિનિટોમાં જ મચાવી ધૂમ

મુંબઈ : ટીમ ઈન્ડિયાની નવી જર્સીએ ધૂમ મચાવી છે. BCCIએ શનિવારે ટીમ ઈન્ડિયાની નવી જર્સીનો પ્રોમો જાહેર કર્યો. આ વીડિયોએ મિનિટોમાં જ ધૂમ મચાવી દીધી હતી. 1.18 સેકન્ડના આ વીડિયોમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, શુભમન ગિલ, જસપ્રીત બુમરાહ, મહિલા કેપ્ટન હરમનપ્રીત કૌર જોવા મળે છે. ન્યુ જર્સીનો પ્રોમો અંદરની આગને જગાડનાર […]

પાકિસ્તાનમાં અસ્થિરતાને પગલે એશિયા કપ ન્યૂટ્રલ સ્થળ પર રમાવવો જોઈએઃ પાક.ના પૂર્વ ક્રિકેટરનો મત

નવી દિલ્હીઃ એશિયા કપ 2023ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર દાનિશ કનેરિયાએ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. આ લેગ સ્પિનરનું કહેવું છે કે રાજકીય બાબતોના કારણે પાકિસ્તાનમાં આ સમયે સ્થિતિ સારી નથી, જેના કારણે એશિયા કપ 2023નું આયોજન તટસ્થ સ્થળે થવું જોઈએ. સુત્રોના જણાવ્યા અનુસાર આ વખતે એશિયા કપની યજમાની પાકિસ્તાને કરી […]

IPL 2023: BCCIએ કોહલી અને ગંભીરને આપી આકરી સજા

મુંબઈ : IPL 2023 ની 43મી મેચમાં જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલી અને લખનઉ સુપરજાયન્ટ્સના માર્ગદર્શક ગૌતમ ગંભીર વચ્ચે મેચ પછી ઉગ્ર દલીલ થઈ ત્યારે ક્રિકેટ ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા. મામલો એટલો વધી ગયો હતો કે ઘણા ખેલાડીઓએ વચ્ચે પડીને બચાવ કરવો પડ્યો હતો. ક્રિકેટની આ શરમજનક ઘટના ત્યારે જોવા મળી જ્યારે RCBએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code