1. Home
  2. Tag "bcci"

BCCIએ મહિલા ક્રિકેટરોની સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની યાદી બહાર પાડી ,17 ખેલાડીઓને મળ્યું સ્થાન

BCCIએ મહિલા ક્રિકેટરોની સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની યાદી બહાર પાડી 17 ખેલાડીઓને મળ્યું સ્થાન દિલ્હીઃ- આજરોજ ગુરુવારને 27 એપ્લિના રોજ ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) દ્વારા મહિલા ક્રિકેટરોની નવી કોન્ટ્રાક્ટ યાદી જાહેર કરવામાં આવી છે. BCCIએ નવા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં કુલ 17 ખેલાડીઓને  સ્થાન આપેલું જોવા મળ્યું છે. આ સહીત  કેપ્ટન હરમનપ્રીત સિવાય બીસીસીઆઈએ ગ્રેડ Aમાં માત્ર બે […]

BCCI: સ્થાનિક ટૂર્નામેન્ટમાં ઈનામની રકમમાં વધારો કરાયો, મહિલા ક્રિકેટ ટીમને વધારે ફાયદો થશે

નવી દિલ્હીઃ બીસીસીઆઈએ સ્થાનિક ટૂર્નામેન્ટમાં ઈનામની રકમમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. આ સિઝનથી રણજી ટ્રોફી વિજેતાને હવે રૂ. 5 કરોડ મળશે. સૌથી વધુ ફાયદો મહિલા ક્રિકેટની ટુર્નામેન્ટને થશે. મહિલા વનડે ટ્રોફીની વિજેતાને હવે 50 લાખ રૂપિયા અને T20 મહિલા ટ્રોફીની વિજેતાને પાંચને બદલે 40 લાખ રૂપિયા મળશે. બીસીસીઆઈના સચિવ જય શાહે ટ્વીટ કરીને કહ્યું […]

ભારતના આ 7 ક્રિકેટરોની કારકિર્દી ખતરામાં,BCCIએ આપ્યો મોટો ઝટકો

 મુંબઈ : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ રવિવારે 2022-23 સિઝન માટે ટીમ ઇન્ડિયા (સીનીયર પુરુષો) માટે વાર્ષિક ખેલાડી કરારની જાહેરાત કરી હતી. આ દરમિયાન BCCIએ 7 પ્રખ્યાત ક્રિકેટરોને મોટો ઝટકો આપ્યો છે, જે બાદ હવે તેમની કારકિર્દી પણ જોખમમાં જોવા મળી રહી છે. હકીકતમાં, BCCIએ વાર્ષિક કરારમાં કેટલાક નવા ખેલાડીઓને સામેલ કર્યા છે, જ્યારે […]

ઈન્ડિયન પ્રીમિયર લીગના ચાહકો માટે સારા સમાચાર,BCCI એ IPL 2023નું શેડ્યૂલ કર્યું જાહેર

મુંબઈ:ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ચાહકો માટે સારા સમાચાર છે.ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ IPL 2023નું શેડ્યૂલ જાહેર કર્યું છે.આ વખતે IPL 31 માર્ચથી શરૂ થશે.આ વખતે ટુર્નામેન્ટમાં કુલ 70 લીગ મેચો રમાશે.ગ્રુપ સ્ટેજની મેચો 21 મે સુધી યોજાશે.52 દિવસની આ સિઝનની ટાઈટલ મેચ 28 મેના રોજ રમાશે. આ વખતે IPLમાં ઓપનિંગ મેચ ગુજરાત ટાઈમ્સ […]

BCCI દ્રારા મહિલા પ્રીમિયર લીગનું શેડ્યૂઅલ જાહેર કરાયું-  4 માર્ચથી શરુ થશે આ ટૂર્નામેન્ટ

 મહિલા પ્રીમિયર લીગનું શેડ્યૂએલ જાહેર 4 માર્ચથી શરુ થશે આ ટૂર્નામેન્ટ દિલ્હીઃ  ક્રિકેટ પ્રેમીઓ આતપરતાથી ટૂર્નામેન્ટની રાહ જોઈ રહ્યા હોય છે ત્યારે આ વખતે તો મહિલા ખેલાડીઓ ની આપીએલ પણ શરુ થવાની છે ત્યારે હવે મુંબઈમાં વિમેન્સ પ્રીમિયર લીગની હરાજી બાદ તેનું શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ  વિતેલા દિવસને મંગળવારે  આ […]

ઓસ્ટ્રેલિયા સિરીઝ માટે BCCIનો મોટો નિર્ણય,ટીમ ઈન્ડિયામાં આ 4 ખેલાડીઓ જોડાયા

મુંબઈ:ઓસ્ટ્રેલિયા સિરીઝ માટે ટીમ ઈન્ડિયાએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.ભારતીય ટીમે કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડના નેતૃત્વમાં પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે અને ટીમના તમામ ખેલાડીઓ પરસેવો પાડી રહ્યા છે.સિરીઝ પહેલા ભારતીય ટીમે એક મોટો નિર્ણય લીધો છે અને ટીમમાં ચાર ખેલાડીઓને જોડવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર, BCCIએ વોશિંગ્ટન સુંદર, સૌરભ કુમાર, સાંઈ […]

એશિયા કપ મામલે PCBના નઝમ સેઠીએ BCCIના જય શાહને મળવાની ઈચ્છા વ્યક્ત કરી

નવી દિલ્હીઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એટલે કે પીસીબીને હવે એશિયા કપનું આયોજન કરવાની તક છીનવાઈ ડર સતાવી રહ્યો છે. પીસીબી અધ્યક્ષ નઝમ સેઠી હાલના દિવસોમાં ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના સચિવ જય શાહ સાથે મુલાકાતની ઈચ્છા રાખી રહ્યાં છે. સેઠી આ વર્ષે એશિયા કપના આયોજનને લઈને વાત કરવા માંગે છે. દુબઈમાં ઈન્ટરનેશનલ લીગ ટી-20નું ઉદ્દઘાટન […]

ટી-20  વર્લ્ડ કપ માટે BCCI  દ્રારા ભારતીય મહિલા ટીમની જાહેરાત કરાઈ

ટી 20 વર્લ્ડ કપ માટે મહિલા ટીમની જાહેરાત 15 ખેલાડિઓને મળ્યું સ્થાન દિલ્હીઃ- ભારતમાં ક્રિકેટને લઈને દર્શકો ખૂબ ઉત્સક રહેતા હોય છે ત્યારે હવે મહિલા ક્રિકેટને લઈને પણ એક સમાચાર સામે આવ્યા છે જે પ્રમાણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એ બુધવારને 28 ડિસેમ્બર) મહિલા T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી હતી વર્લ્ડ કપની સાથે […]

રાજકોટમાં ભારત—શ્રીલંકા વચ્ચે 7મી જાન્યુઆરીએ ટી-20 મેચ રમાશે

અમદાવાદઃ હાલ ટીમ ઈન્ડિયાની ટીમ બાંગ્લાદેશના પ્રવાસે છે જ્યાં આજથી ટેસ્ટનો પ્રારંભ થયો છે. દરમિયાન આગામી જાન્યુઆરી મહિનામાં રાજકોટના સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયા શ્રીલંકા સાથે ટી-20 મેચ રમશે. શ્રીલંકાની ટીમ આગામી દિવસોમાં ભારતના પ્રવાસે આવશે. જ્યારે આગામી દિવસોમાં શ્રીલંકા સામેનની ટી-20 મેચ માટે ટીમની જાહેરાત કરાશે. રાજકોટ સહિત સમગ્ર ગુજરાતના ક્રિકેટ પ્રેમીઓ ભારત-શ્રીલંકા વચ્ચેની ટી-20 મેચ […]

બાંગ્લાદેશ સામે ઈશાન કિશને બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ, માત્ર 126 બોલમાં 200 રન બનાવ્યાં

નવી દિલ્હીઃ બાંગ્લાદેશ સામેની અંતિમ વન-ડેમાં ઈશાન કિશનએ ઈતિહાસ રચ્યો છે. વન-ડે ક્રિકેટમાં બેવડી સદી લગાવનારો ચોથો ભારતીય ખેલાડી બન્યો છે. ઈશાન કિશને માત્ર 126 બોલમાં 200 રન બનાવ્યાં હતા. આ દરમિયાન બેટથી 23 ચોક્કા અને 9 સિક્સર ફટકાર્યાં હતા. આ બેવડી સદીની સાથે ઈશાન કિશનને અનેક મોટા રેકોર્ડ પોતાના નામે કર્યાં છે. ટીમ ઈન્ડિયાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code