કોરોનાનું સંકટ BCCI પર – ટોચના અધિકારીઓના પગારમાં કાપ મૂકવાની ચર્ચા- સમગ્ર બાબત IPL પર નિર્ભર
કોરોનાનું સંકટ BCCI પર અધિકારીઓના પગારમાં કાપ મૂકવાની ચર્ચા આઈપીએલ પર નિર્ભર છે આ બાબત વેતનકાપ અને છટણીની શક્યતાઓ સેવાઈ રહી છે સમગ્ર દેશ હાલ કોરોના મહામારીમાંથી પસાર થઈ રહ્યો છે, આર્થિક ગતિવિધિઓ પર કોરોનાવાયરસ કાળ બન્યો હોય તેમ લાગી રહ્યું છે ,અનેક લોકોને આર્થિક રીતે નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે, કેટલાક લોકોએ નોકરી ગુમાવી […]