1. Home
  2. Tag "be careful"

લાંબા સમય સુધી ખરશી પર બેસીને કામ કરનાર થઈ જાવ સાવધાન..

ઘણા લોકો એવા હોય છે જે 8 થી 10 કે ક્યારેક 12 કલાક સુધી ખુરશી પર બેસીને કામ કરે છે, પણ શું તમે જાણો છો, યોગ્ય રીતે યોગ્ય ખુરશી પર નહીં બેસો તો તમને ઘણી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જો તમે લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં ખુરશી પર બેસો અને કોઈ […]

વરસાદમાં ઘરની બહાર નિકળતા આ વાતોનું જરૂર ધ્યાન રાખો

આકરી ગરમી બાદ ભારતમાં ચોમાસાનું આગમન થયું છે. આ સમયગાળા દરમિયાન તમારે બહાર નિકળવું હોય તો કેટલીક જરૂરી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. ભારે વરસાદ દરમિયાન ચાલવાનું કે વાહન ચલાવવાનું ટાળો. કેમ કે આ સમય દરમિયાન પાણીની ઉંડાઈ છેતરી શકે છે. જ્યારે જરૂરી હોય ત્યારે જ ઘરની બહાર નીકળો. છીછરા પાણીમાં પણ ખતરનાક કાટમાળ અથવા ખુલ્લા […]

શું તમે પણ ખૂબ ઊંઘો છો, સાવધાન રહો, તમારી આ આદત નોર્મલ નથી

વધારે ઉંઘવું સ્વાસ્થ્ય માટે ખતરનાક છે. રાત્રે પૂરી ઉંઘ આવી રહી હોય અને તેમ છતાં તમને દિવસે ઊંઘ આવતી હોય તો સાવધાન રહેવું જોઈએ, કેમ કે તે મોટી બીમારીનો સંકેત હોઈ શકે છે. વધુ પડતી અને ઓછી ઊંઘ બંને સ્વાસ્થ્ય માટે જોખમી છે. કેટલાક લોકોને વધુ ઊંઘવાની આદત હોય છે તો કેટલાકને ઓછી ઊંઘવાની આદત […]

ફળ કાપીને ખાતી વખતે લોકો વારંવાર કરે છે આ ભૂલો, ધ્યાન રાખો નહીં તો બીમાર થશો

તમે જોયું જ હશે કે ઘણી વખત લોકો ફળોને મીઠા અને ખાટા સ્વાદ આપવા માટે તેના પર મીઠું છાંટતા હોય છે. પણ જાણકારી માટે જણાવી કે જે રીતે મીઠું નાખવામાં આવે છે, ફળમાંથી પાણી નીકળવા લાગે છે અને ફળોના પોષક તત્વો પણ આ પાણીમાંથી જ બહાર આવે છે, તો તમારે સમજી લેવું જોઈએ કે આવા […]

ફ્રિઝનું ઠંડુ પાણી પીવા વાળા થઈ જાઓ સાવધાન, અજાણ્યામાં આપી રહ્યા છો બીમારીઓને આમંત્રણ

ઉનાળાની હાલ કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે લોકો પોતાની તરસ છુપાવવા માટે ફ્રીઝનું ઠંડુ પાણી પીવે છે પરંતુ આ પાણી આરોગ્ય માટે ખુબ હાનીકારક હોવાનું માનવામાં આવે છે. પાચનને નુકસાન આયુર્વેદ અનુસાર ઠંડુ પાણી વ્યક્તિની પાચનશક્તિને નબળી પાડે છે. જેના લીધે એસિડિટી, કબજિયાત, ઉલ્ટી અને પેટ ફૂલવું જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પાચનને […]

ફળ ખાધા પછી તરત પાણી પીનાર થઈ જાઓ સાવધાન

ફળ ખાવા શરીર માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. ફળમાં એવા ઘણા પોષક તત્વો જોવા મળે છે જે શરીર માટે ખૂબ જરૂરી છે. પણ આપણે ફળો ખાધા પછી પાણી પી શકીએ છીએ? ઘણા લોકો એવા છે જે ફળ ખાધા પછી તરત જ પછી પાણી પી લે છે. જો તમે પણ આવું કરો છો તો બંધ […]

ઉનાળામાં બપોરે કાળઝાળ ગરમીમાં બાઈક ડ્રાઈવ કરતી વખતે આટલું ધ્યાન રાખો…

આકરા તાપમાં લોકો માટે બહાર નીકળવું મુશ્કેલ બની જાય છે. ખાસ કરીને બાઇક રાઇડર્સ માટે આ સિઝન મુશ્કેલીઓથી ભરેલી હોય છે. બાઇકમાં કોઈ કવર નથી, જેથી તમે તમારી જાતને સારી રીતે કવર કરી શકતા નથી. આવી સ્થિતિમાં, ગરમ પવનોને કારણે, જો તમે ખુલ્લામાં બાઇક ચલાવો છો તો તમારી મુશ્કેલી વધી શકે છે. જો તમને પણ […]

મહારાષ્ટ્રના આ જિલ્લાઓમાં વધી રહ્યા છે સંક્રમણના કેસો, આરોગ્ય મંત્રીની અપીલ – ધ્યાન રાખો અને માસ્ક લગાવો

આ જિલ્લાઓમાં વધી રહ્યા છે સંક્રમણના કેસો આરોગ્ય મંત્રીએ કરી અપીલ ધ્યાન રાખો અને માસ્ક લગાવો મુંબઈ:મહારાષ્ટ્રના આરોગ્યમંત્રી રાજેશ ટોપેએ કહ્યું છે કે,રાજ્યના તે જિલ્લાઓમાં લોકોએ માસ્ક પહેરવા સહિત સાવચેતી રાખવી જોઈએ, જ્યાં કોરોના વાયરસના ચેપના દરરોજના કેસ વધી રહ્યા છે.સત્તાવાર આંકડાઓ અનુસાર, મહારાષ્ટ્રમાં શનિવારે કોવિડ-19ના 529 નવા કેસ નોંધાયા હતા, પરંતુ આ સમયગાળા દરમિયાન […]

શું તમારા બાળકને ટીવી જોવાની આદત પડી ગઈ છે? તો ચેતી જજો

બાળકોને ટીવી જોવાની આદત છે? તો ચેતી જજો તરત જ આ આદતને કરજો દૂર કોરોનાના કારણે બાળકો મોટાભાગનો સમય ઘરમાં વિતાવી રહ્યા છે અને આ કારણે તેઓ ટીવી અને ગેજેટ્સ ફ્રેન્ડલી બની ગયા છે. પહેલા વાલીઓ ઓફિસ અને બાળકો શાળાએ જતા હતા, પરંતુ હવે પરિસ્થિતિ ઊંધી થઇ ગઇ છે. વર્ક ફ્રોમ હોમ અને ઓનલાઈન ક્લાસના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code