1. Home
  2. Tag "Bear"

અંબાજીના ગબ્બરમાં વન વિભાગે 6 કલાકની જહેમત બાદ રીંછને પકડવામાં સફળતા મળી

યાત્રિકોની સુરક્ષાને લીધે વન વિભાગે જહેમત ઉઠાવી, વન વિભાગના સ્ટાફે સતત વોચ રાખીને રીંછનું લોકોશન મેળવ્યું, ગન વડે રિંછને બેભાન કરીને રેસ્ક્યુ કરાયું, પાલનપુરઃ  બનાસકાંઠાના અંબાજી નજીક ગબ્બરના પહાડી વિસ્તારમાં રિંછ આટાંફેરા મારતું હોવાથી વન વિભાગ એલર્ટ બન્યું હતું. અંબાજીમાં હાલ બે-ત્રણ દિવસ બાદ ભારદવી પૂનમના મેળાનો પ્રારંભ થશે. પદયાત્રિકો અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા […]

છોટાઉદેપુરઃ રીંછે નવ વર્ષની બાળકી સહિત ત્રણ વ્યક્તિઓ ઉપર હુમલો કર્યો

અમદાવાદઃ છોટાઉદેપુર તાલુકાના દડીગામમાં વન્ય પ્રાણી રીંછના હુમલાની ઘટના સામે આવી છે. એક બાળકી સહિત ત્રણ લોકો ઉપર રીંછે હુમલો કર્યો હતો. સવારે સિંધી વીણવા ગયેલ 9 વર્ષીય શર્મિલા ગોવિંદ રાઠવાના કમરના ભાગે રીંછે ઈજા પહોંચાડી છે. ત્યાર બાદ ઘર આંગણે દાતણ કરતા વૃદ્ધ ચમાયડા રાઠવા ઉપર હુમલો કર્યો હતો. ત્યારે ચમાયડા રાઠવા ઉપર હુમલો […]

ગાંધીનગરના ઈન્દ્રોડાના નેચર પાર્કમાં હવે રીંછ,ઝરખ, શિયાળ, અને વાઈલ્ડ ડોગ જોવા મળશે

ગાંધીનગરઃ શહેરના સીમાડે આવેલા  ઇન્દ્રોડા નેચર પાર્કને નેશનલ ઝુ ઓથોરિટી મુજબ ડેવલોપ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના માટે રૂપિયા 5 કરોડની ગ્રાન્ટની જોગવાઇ રાજ્ય સરકારે વર્ષ-2023-24ના બજેટમાં કરી છે. ઇન્દ્રોડા નેચર પાર્કમાં ડોગ ફેમીલીના પાંચ નવા પ્રાણીઓ લાવવામાં આવશે. ઉપરાંત રિંછ, ઝરખ, અને શિયાળ સહિતના પ્રાણીઓ લવાશે. જેથી મુલાકાતીઓમાં ઈન્દ્રોડા પાર્કનું આકર્ષણ વધી જશે. […]

વાયરલ વિડીયો:બરફમાં બાળકની જેમ મસ્તી કરતું જોવા મળ્યું રીંછ

સોશિયલ મીડિયા પર વન્યજીવોને લગતા વીડિયો સૌથી વધુ શેર કરવામાં આવે છે. તેમના વ્હુઝ અને લાઈક્સ વધુ હોય છે.કારણ કે પ્રાણીઓના વીડિયોમાં ઘણીવાર કંઈક ફની અને અનોખી વસ્તુ જોવા મળે છે, જે લોકોના થાક અને ખાલી સમયમાં મનોરંજન કરવાનું કામ કરે છે.લોકો માત્ર આ વીડિયો જ નથી જોતા પરંતુ આવા વીડિયોને એકબીજા સાથે ઉગ્રતાથી શેર […]

માઉન્ટ આબુના અભયારણ્યનું વાતાવરણ રિંછને ફાવી ગયું, બે વર્ષમાં રિંછની સંખ્યમાં 35 નો વધારો

અંબાજીઃ હિલ સ્ટેશન માઉન્ટ આબુનો ઘટાદાર જંગલ વિસ્તાર જેસોર અભયારણ્ય અડીને આવેલો છે. એકવાર રીંછ અને દીપડા બનાસ નદીના માધ્યમથી અહીં અવરજવર કરતાં રહે છે. જો કે બનાસકાંઠા કરતા માઉન્ટ આબુમાં રિંછની સંખ્યા વધુ છે. બે વર્ષ બાદ માઉન્ટ આબુ અભ્યારણમાં વન્યજીવ ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં 55 દિપડા હોવાનું ગણતરીમાં સામે આવ્યું છે […]

ગુજરાતમાં સિંહ, દીપડા અને રિંછની વસતી વધી પણ ગીધની વસતીમાં 225 ટકાનો ઘટાડો

અમદાવાદઃ ગુજરાતના વન વિભાગના પ્રયાસો અને લોકોમાં પણ આવેલી જાગૃતીના કારણે વન્ય પ્રાણીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.છેલ્લાં 15 વર્ષમાં ગુજરાતનું ગૌરવ ગણાતા એશિયાટિક સિંહોની સંખ્યામાં 88 ટકાનો વધારો થયો છે. દીપડા અને રીંછની સંખ્યા પણ વધી છે. જોકે, પ્રકૃતિના સફાઇ કામદાર ગણાતા ગીધ 225 ટકા ઘટી ગયા છે. દર ત્રીજી માર્ચના રોજ ‘વર્લ્ડ વાઇલ્ડલાઇફ’ […]

અભિનેતા રણદીપ હુડ્ડાએ વાઘ અને રીંછનો વિડિયો કર્યો પોસ્ટ, સોશિયલ મીડિયામાં થયો વાયરલ

મુંબઈઃ સોશિયલ મીડિયા પર પશુ-પક્ષીઓના એકથી એક ચડિયાતા વીડિયો શેયર કરવામાં આવે છે. આવા વીડિયો એટલા સુંદર હોય છે કે વારંવાર જોવાનું મન થાય. આવો જ એક વીડિયો ફિલ્મ અભિનેતા રણદીપ હુડ્ડાએ પોસ્ટ કર્યો છે. જંગલની દુનિયાનો આ સુંદર વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. એટલું જ નહીં લોકો તેને પસંદ કરી રહ્યાં છે અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code