1. Home
  2. Tag "beautiful"

ચોમાસાની ઋતુમાં વાળને સુંદર રાખવા માટે ઘીનો ઉપયોગ કરો, જાણો ફાયદા

ચોમાસાની ઋતુમાં તમારા વાળ પણ શુષ્ક અને નિર્જિવ થવા લાગ્યા હોય તો તમે ઘીનો ઉપયોગ કરી શકો છો. તો વાળને હેલ્ધી રાખવા માટે વરદાનથી ઓછું નથી. ચોમાસાની ઋતુમાં મોટા ભાગના લોકોના વાળ શુષ્ક અને નિર્જિવ થઈ જાય છે. એવામાં કેટલાક લોકો પરેશાન રહેતા હોય છે. જો તમે ચોમાસાની ઋતુમાં તમારા વાળને હેલ્ધી રાખવા માંગો છો […]

રક્ષાબંધન પર સુંદર દેખાવા માંગતા હોવ તો જાસ્મિન ભસીનના આ ખાસ આઉટફિટ્સ ચોક્કસ ટ્રાય કરો

રક્ષાબંધનના આ તહેવાર પર ભાઈ બહેન સુંદર દેખાવા માંગે છે. એવામાં તમે જાસ્મિન ભસીનનું આ ખાસ આઉટફિટ્સ ટ્રાય કરી શકો છો. તેમાં તમે ખુબ સુંદર દેખાશો. આ રક્ષાબંધન પર કંઈક અલગ પહેરવા માંગો છો તો જાસ્મિન ભસીનનું આ સુક ટ્રાય કરી શકો છો. જો તમે વ્હાઈટ કલરમાં કેટલાક આઉટફિટ્સ ટ્રાય કરી શકો છો તો તમે […]

ખજૂરનો ઉપયોગ કરી તમે ચમકદાર અને સુંદર સ્કિન મેળવી શકો છો

ખજૂર સ્વાસ્થ્ય માટે ફઆયદાકારક હોય છે. તેનો ઉપયોગ કરી તમે ચહેરાને ચમકદાર બનાવી શકો છો અને સ્વાસ્થ રાખે છે. સાથે પિંમ્પલ્સને ખતમ કરવામાં મદદ કરે છે. ખજૂરનો ઉપયોગ કરીને તમે તમારા ચહેરાને નરમ અને ચમકદાર બનાવી શકો છો. ખજૂર સ્વાદિષ્ટ હોવા ઉપરાંત સ્વાસ્થ્ય અને ચહેરાની સુંદરતા માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં […]

કુર્તીની નીચે હવે ચંપલ, સેંન્ડલ નહીં..પહેરો એવા જૂતા જે કંમ્ફરટેબલ પણ અને શાનદાર લૂક માટે પણ આપે

કૂર્તા સાથે કેવા ફુટવેર પહેરવાઃ જીન્સ અને કુર્તા સાથે સેન્ડલ કે ફ્લેટને બદલે તમે સફેદ સ્નીકર સ્ટાઈલ કરી શકો છો. કુર્તા પલાઝો સેટ સાથે ક્લાસિક જુત્તા પહેરીને કંટાળી ગયા હોય તો હીલવાળી લોફર્સ સ્ટાઇલ કરો. તમે ટિપિકલ કુર્તી સેટને બદલે જમ્પસૂટ સ્ટાઇલની કુર્તી પહેરતા હોવ તો આ સ્ટ્રેપી સેન્ડલ સારો વિકલ્પ છે. સ્ટ્રેટ ફિટ કુર્તી […]

વાળને મજબુત અને સુંદર બનાવવા માટે આવી રીતે કરો તેલથી માલિશ કરવાથી મળશે ફાયદો

વાળને મજબૂત કરવા તથા તેની વૃદ્ધિ અને ચમક વધારવા માટે તેલ લગાવવું જરૂરી કહેવાય છે, પરંતુ તે જાણવું જરૂરી છે કે કેવી રીતે તેલ લગાવવું જોઈએ અને વાળમાં કેટલો સમય રાખવું જોઈએ. જેથી આ બધા ફાયદાની સાથે વાળ ખરવાની સમસ્યા પણ દૂર થઈ શકે. વાળમાં તેલ લગાવવાની સાચી રીત એ છે કે, તમારી આંગળીઓને તેલમાં […]

સ્કિનને જવાન અને સુંદર રાખવા માટે અપનાવો આ 5 રીતો

ત્વચાને સ્વસ્થ રાખવા માટે પાણી ખૂબ જ જરૂરી છે. આપણું શરીર 70% પાણીથી બનેલું છે, જો તમે 3 થી 4 લીટર પાણીનું સેવન કરશો તો શરીરમાં પાણીની કમી નહીં રહે અને શરીર હાઇડ્રેટ રહેશે. જેની અસર તમારી ત્વચા પર સ્પષ્ટપણે જોવા મળશે. આ સાથે તમે તમારી ત્વચા પ્રમાણે ફેશિયલ પણ કરી શકો છો, તેનાથી તમારા […]

અરુણાચલની આ જગ્યાઓ છે અતિસુંદર, ઉનાળામાં વેકેશનની મજા માણી શકાય તેવા સ્થળો

અરુણાચલ પ્રદેશ ભારતના સૌથી સુંદર જગ્યાઓ માંથા એક છે. સંસ્કૃતિથી લઈ ખોરાક અને હવામાન દરેક વસ્તુમાં આ પ્રદેશ અલગ છે. એને તેના લીધે ખાસ પણ છે. આ પ્રદેશને પૂર્વનો સૂર્યોદય પણ કહે છે. 20 ફેબ્રુઆરીએ અરુણાચલ પ્રદેશ તેનો સ્થાપના દિવસ ઉજવે છે. ઉનાળામાં ફરવા માટે આ શાનદાર જગ્યા છે. અરુણાચલ પ્રદેશ ફરવા માટે ખૂબ જ […]

હાથને બનાવો વધારે સુંદર,અપનાવો આ સરળ ઉપાય

દરેક સ્ત્રીની ઈચ્છા હોય છે કે જ્યારે પણ તે ઘરની બહાર નીકળે ત્યારે સુંદર અને આકર્ષક દેખાય, આપણી ગુજરાતી ભાષામાં તો કહેવત પણ છે કે સુંદરતા એ સ્ત્રીનું ઘરેણું છે, પણ ક્યારેક રસોડામાં કામ કરતી વખતે અને ઘરના અનેક કામ કરતી વખતે સ્ત્રીના હાથની શોભા મુરજાઈ જતી હોય છે. પણ હવે તેને લઈને ચીંતા કરવાની […]

હાથને પણ બનાવી શકાય છે સુંદર,જાણો તેના વિશે

હાથને પણ બનાવી શકાય છે સુંદર જાણો તેના વિશે તડકામાં જતા પહેલા ચહેરા, ગરદન અને બાવડા પર સનસ્ક્રીન જરૂર લગાવો. વિટામીન સી અને રૈટિનોલ યુક્ત ક્રીમ પણ ત્વચાને કોમળ બનાવે છે. ડ્રાઈવીંગ કરો ત્યારે હાથના મોજા અવશ્ય પહેરો. ક્યુટીકલ અને નખ પર બે વખત ઓલિવ ઓઈલ વડે મસાજ કરો. આનાથી નખનો વિકાસ સારો થશે અને […]

આ ટેક્નિકથી દેખાશે તમારી ત્વચા સુંદર અને યુવાન,જાણી લો આ ખાસ વાત

દરેક લોકો ઈચ્છે છે કે તેમના ચહેરાની ત્વચા હંમેશા યુવાન અને સુંદર દેખાય, પણ આવું મોટાભાગે થતું નથી. કેટલાક લોકો ચહેરાની ત્વચાનું ધ્યાન રાખીને યુવાન દેખાતા હોય છે પરંતું હવે તે લોકોએ ચિંતા કરવાની જરૂર નથી જે લોકોની ત્વચા વધારે ઉંમરલાયક દેખાય છે. દિવસમાં 10 મિનિટ ઝડપી ચાલવાથી તમારૂ ઉંમરને 16 વર્ષ સુધી ઓછી કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code