1. Home
  2. Tag "BeautifulHair"

શું તમારા વાળ ખૂબ ખરી રહ્યા છે તો હવે આ તેલ ઘરે જ બનાવો, વાળની દરેક સમસ્યાથી મેળવો છૂટકારો

મેથીનું તેલ વાળને કરે છે કાળા વાળી દરેક સમસ્યાને કરે છે દૂર સામાન્ય રીતે આપણે દહીં અને મેથીની પેસ્ટને વાળમાં લગાવાના અનેક ફાયદાઓ વાંચ્યા કે સાંભળ્યા જ હશે જો કે આજે વાત કરીશું મેથીના તેલની જેનાથી વાળની અનેક સમસ્યાઓ દૂર થાય છે.મેથીના તેલથી વાળમાં થતો ખોળો અટકે છે સાથે જ ખરતા અને તૂટતા વાળ બંધ […]

શું તમારા વાળ ભૂખરા અને બરછડ છે તો તેને મુલાયમ અને કાળા ઘટ્ટ કરવા માટે જોઈલો આ નુસ્ખાઓ

વાળને સફેદ થતા અટકાવવા દિવેલ મહત્વનો ભાગ ભજવે છે એલોવિરા આમળા અને અરીઠા નો ઉપયોગ વાળ કાળા કરે છે સામાન્ય રીતે વધતી ઉમંર ન પણ હોય છંત્તા નાની ઉમંરે આજકાલ વાળ સફેદ થવાની અનેક લોકોને ફરીયાદ હોય છે, ઘમી વખત આ સમસ્યામાં આપણો ખોરાક જવાબદાર હોય છે તો ઘણી વખત અનેક નાની મોટી બીમારીમાં પીવાથી […]

ઘરે રહીને વાળની માવજત કેવી રીતે રાખવી, આ રહ્યા તેના સરળ ઉપાય

વાળની આ રીતે રાખો માવજત શેમ્પુની સાથે અન્ય રીતે કાળજી રાખવી પણ જરૂરી વાળને ઉતરતા રોકવા માટે અપવાની જોઈએ આ રીત વાળ ઉતરવા તે કોઈ પણ વ્યક્તિ માટે સારી વાત નથી. વાળ ઉતરે એટલે શરીરમાં કોઈ બીમારીતો હોય જ તે વાતને કોઈ ટાળી શકે નહી. વિટામીન, પ્રોટીન, કેલ્શિયમ આવી કોઈ વસ્તુની ઉણપના કારણે અથવા કોઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code