અમદાવાદમાં હેર કટિંગ સલુન અને બ્યુટી પાર્લરમાં 50 ટકાની ક્ષમતામાં ગ્રાહકોને પ્રવેશ આપવા સુચના
અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસમાં ચિંતાજનકરીતે વધી રહ્યા હોવાથી તંત્ર હરક્તમાં આવ્યું છે. કોરોનાના કેસો અટકાવવા કડક પ્રતિબંધો મૂકવામાં આવી રહ્યા છે. સરકારી કચેરીઓમાં વેક્સિનના બંને ડોઝ લેનારને જ પ્રવેશ અપાઈ રહ્યો છે, ત્યારે હેર સલૂન અને બ્યુટી પાર્લરમાં 50 ટકાની ક્ષમતામાં જ ગ્રાહકોને પ્રવેશ આપવાની ગાઈડલાઈન લાગુ કરાયેલી છે. ગુજરાત પોલીસના ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ […]