1. Home
  2. Tag "Beauty Tips Glowing Skin"

ગ્લોઈંગ સ્કિન મેળવવા ઈચ્છો છો તો કોફીને આ રીતે ઉપયોગ કરો, અઠવાડિયામાં ફાયદો દેખાશે

કોફીનો ઉપયોગ મોટા ભાગે લોકો પીવા માટે કરે છે. પણ તેનાથી ફેસને ચમકદાર બનાવવામાં મદદ મળે છે. સુંદર દેખાવવું દરેકને પસંદ હોય છે પછી તે છોકરો હોય કે છોકરી દરેક સુંદર દેખાવા માગે છે. એટલે લોકો નવા નવા પ્રોડક્ટો બજાર માથી ખરીદીને લઈ જાય છે અને તેને ફેસ પર લગાવે છે. પણ લોકોને તેનાથી ફાયદો […]

ત્વચાને ચમકદાર બનાવવા આ ફેસ પેક અજમાવો

આખો દિવસ ઘર અને નોકરીની જવાબદારીના કારણે લોકો કેટલીય જગ્યાઓએ ભાગદોડ કરતા હોય છે.આ ભાગદોડ દરમિયાન ઘણી એવી જગ્યાઓના સંપર્કમાં પણ તે આવતા હોય છે કે, જ્યા ધૂળ અને માટીનું પ્રમાણ ખુબ જ વધુ હોય છે અને તેના કારણે જ જ્યારે આપણે સાંજે ઘરે પહોંચીએ છીએ ત્યારે આપણો ચહેરો ધૂળ અને માટીના કારણે સાવ ડલ […]

ઘૂંટણ અને કોણીની કાળશને કરો દૂર,અપનાવો કુદરતી ઉપાય

ઘૂંટણની કાળાશ થશે દૂર સાથે કોણીની કાળાશને પણ કરો દૂર અપનાવો કુદરતી ઉપાય શરીરમાં જ્યાં જ્યાં સાંધાનો ભાગ છે ત્યાં કાળાશ હોય છે, કુદરતી રીતે આ ભાગથી આપણા શરીરનું અંગ વળી શકે છે. હાથમાં કોણી, પગમાં ઢીંચણ અને ઘૂંટણ કે જ્યાં કાળાશ જોવા મળતી હોય છે, પણ હવે આ કાળાશને પણ દૂર કરી શકાશે અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code