કોન્ટેક્ટ લેંસનો ઉપયોગ કરો છો ? તો આ રીતે કરો આઈ મેકઅપ, નહીં થાય કોઈ નુકસાન
કોન્ટેક્ટ લેંસનો ઉપયોગ કરો છો ? તો આ રીતે કરો આઈ મેકઅપ નહીં થાય કોઈ નુકસાન મહિલાઓ હોય કે પુરૂષો આજકાલ આંખોની રોશની ઓછી થવાની ઘણી સમસ્યા જોવા મળી રહી છે.નાની ઉંમરમાં જ આંખ પર મોટા ચશ્માં લાગી જતા હોય છે.ચશ્માં પહરેલા હોવાથી મોટા ભાગે એવું લાગતું હોય છે કે, આપણો દેખાવ ખરાબ થઇ રહ્યો […]