ગુજરાતમાં બે વર્ષમાં 288 ફાર્માસ્યુટિકલ ઉત્પાદકોને મંજુરી મળી, 115 કંપનીઓ API યુનિટ સ્થાપશે
અમદાવાદઃ ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે દેશમાં ગુજરાત મહત્વનું હબ ગણાય છે. અને રાજ્ય સરકારના પ્રયાસોથી હજુ પણ અનેક ફાર્મા કંપનીઓ ગુજરાતમાં ઉદ્યોગ સ્થાપવામાં રસ દાખવી રહી છે. જેમાં 288 નવા ફાર્માસ્યુટિકલ ઉત્પાદન એકમોને મંજૂરી આપવામાં આવી છે. જેમાંથી 40 ટકા એપીઆઈનું ઉત્પાદન કરશે. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં ઉદ્યોગો સ્થાપવા માટે નવી ફાર્મા કંપનીઓ આવી રહી છે. જુદી […]