ગુજરાતમાં સીમાંત ખેડુતો વધતા જાય છે, 11000 ખેડુતો જમીન ગુમાવતા બીન ખેડુત બન્યાં
ગાંધીનગરઃ ગુજરાતમાં ઓદ્યોગિકરણને લીધે ખેતીની જમીન ઘટતી જાય છે. સાથે જ સીમાંત ખેડુતો પણ વધતા જાય છે. એટલે કે મોટા ખેડુતોની સંખ્યામાં સારોએવો ઘટાડો થયો છે. ઘણાબધા નાના ખેડુતો એવા છે કે, જેમની પાસે દોઢથી બે વિધા જ જમીન બચી છે. અને ખતીમાં પરિવારનું ભરણ પોષમ થતું ન હોવાથી ખેડુતો જમીનો વેચવા લાગ્યા છે. ગુજરાતમાં […]