1. Home
  2. Tag "beed"

મસ્જિદની દિવાલ પર જય શ્રીરામ લખવાથી સર્જાયો તણાવ, પોલીસે કહ્યું- 24 કલાકમાં અપરાધીને પકડી લઈશું

બીડ: એક અજ્ઞાત વ્યક્તિએ મહારાષ્ટ્રના બીડ જિલ્લાની મોટી મસ્જિદની દિવાલ પર ધાર્મિક સૂત્ર લખ્યું. તેનાથી વિસ્તારમાં કોમવાદી તણાવ પેદા થઈ ગયો છે. પોલીસે સોમવારે આ ઘટનાના સંદર્ભે મામલો નોંધ્યો છે. જણાવવામાં આવે છે કે અજ્ઞાત વ્યક્તિએ મસ્જિદની દિવાલ પર જય શ્રીરામ લખ્યું. આ સૂત્ર મોડી સાંજે મજલગાંવમાં મરકજી મસ્જિદની દિવાલ પર લખલું હતું. તેના પછી […]

હોળી મનાવાની આ કેવી અજીબ રીત – જમાઈને ગઘેડા પર બેસાડીને ગામમાં ફેરવામાં આવે છે

મહારાષ્ટ્રમાં હોળી અજીબ રીતે મનાવાય છે નવા જમાઈને ગઘેડા પર બેસાડી રંગ રંગવામાં આવે છે જમાઈને ગઘેડાની સવારી કરાવામાં આવે છે   બે દિવસ બાદ દેશભરમાં હોળીનો તહેવાર આવી રહ્યો છે. ત્યારે કેચલીક જગ્યાઓ એ અજીબો ગરીબ રીતે હોળીને ઉજવવામાં આવતી હોય છે ત્યારે મહારાષ્ટ્રના બીડ જીલ્લામાં હોળઈ મનાવવાની કઈક જૂદી જ રીત જોવા મળે […]

કસાઈગીરીમાંથી ગૌસેવામાં લાગેલા 58 વર્ષીય શબ્બીરને મળ્યો પદ્મશ્રી પુરસ્કાર

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શુક્રવારે પદ્મ પુરસ્કારોની ઘોષણા કરી હતી. આ એલાન મુજબ, 112 પદ્મ પુરસ્કારોની ઘોષણા કરાઈ છે. જેમાં 9 લોકોને પદ્મશ્રી, 14ને પદ્મભૂષણ અને ચાર હસ્તીઓને પદ્મવિભૂષણથી નવાજવામાં આવી છે. આ પુરષ્કાર કળા, સામાજિક સેવા, સાઈન્સ, એન્જિનિયરિંગ, ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રી, ચિકિત્સા, સાહિત્ય અને શિક્ષણ, ખેલ અને નાગરિક સેવા સહીતના કોઈપણ ક્ષેત્રમાં વિશેષ ઉલ્લેખનીય કામગીરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code