મોંઘવારીમાં વધારા વચ્ચે 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી પૂર્વે પ્રજામાં PM મોદી લોકપ્રિયતા અકબંધ
દિલ્હીઃ ભારતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી પેટ્રોલ અને રાંધણ ગેસના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જેથી ગુહિણીઓના બજેટ ખોરવાયાં છે. ભાવ વધારાના કારણે અનેક લોકોમાં કેન્દ્ર સરકારની સામે નારાજગી ફેલાઈ છે. જો કે, આગામી વર્ષે ઉત્તરપ્રદેશ પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. દરમિયાન આ પાંચ રાજ્યોમાં કરાયેલા એક સર્વે અનુસાર અહીંના જનતામાં હજુ પણ વડાપ્રધાન […]