IMFના સભ્ય હોવા છતા અમારી સાથે ભીખારી જેવુ વર્તનઃ પાકિસ્તાનના અધિકારી
નવી દિલ્હીઃ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં સરકારી વિભાગોની તમામ ફાઇલો જોયા બાદ IMFની ટીમ ફેબ્રુઆરીમાં પરત ફરી હતી. ત્યારે તેમણે પરેશાન પાકિસ્તાનને લોન આપવા અંગે કોઈ નક્કર વચન આપ્યું ન હતું, પરંતુ કંઈક કરવાનો વિશ્વાસ ચોક્કસ વ્યક્ત કર્યો હતો. IMFએ આગળ પણ વાટાઘાટો ચાલુ રાખવાની અને સ્ટાફ લેવલના કરાર પર લોન આપવાની વાત કરી હતી. પરંતુ […]