અમદાવાદની મ્યુનિ. હોસ્પિટલોમાં સિક્યુરિટી પાછળ કરોડોનો ખર્ચ, મેનપાવર બતાવીને કરાતું કથિત કૌભાંડ
અમદાવાદઃ શહેરના મ્યુનિ. કોર્પોરેશનના સત્તાધિશો દ્વારા પ્રજાના ટેક્સના નાણાનો ઘણા કાર્યોમાં વ્યય કરવામાં આવતો હોવાની ફરિયાદો ઊઠી છે. જેમાં સિક્યુરિટી પાછળ અઢળક ખર્ચ કરવામાં આવી રહ્યો છે. શહેરની મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં કેટલીક સિક્યુરિટી એજન્સીઓ દ્વારા ઓછી સિક્યુરિટી રાખી અને કૌભાંડ પણ કરવામાં આવતું હોવાની ફરિયાદો ઊઠ્યા છતાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધિશો દ્વારા કોઈ જ પગલાં […]