1. Home
  2. Tag "Beijing"

ચીને 6G ટેક્નોલોજી તૈયાર કરીને બનાવ્યો ‘વર્લ્ડ રેકોર્ડ’

ચીને 6G ટેક્નોલોજી તૈયાર કરીને બનાવ્યો ‘વર્લ્ડ રેકોર્ડ’ સ્પીડ 5G કરતા 100 ગણી ઝડપી 10 હજાર HD લાઈવ વીડિયો સ્ટ્રીમ કર્યા દુનિયાભરમાં 5G પર કામ કરવામાં આવી રહ્યું છે, તેથી ચીને આ દિશામાં એક પગલું આગળ વધારતા 6G પર કામ શરૂ કર્યું છે. 6G ટેક્નોલોજી પર કામ કરી રહેલા ચીની સંશોધકોએ એક ચોંકાવનારો દાવો કર્યો […]

ફટાકડાં વગર પણ બિજિંગમાં દિલ્હી જેવું પ્રદૂષણ, અનેક બિલ્ડિંગો પ્રદૂષણની ચાદરમાં લપેટાઇ

ચીનના બિજિંગમાં ભયજનક સ્તરે પ્રદૂષણ શહેરની સૌથી ઊંચી બિલ્ડીંગ પ્રદૂષણની ચાદરમાં ખોવાઇ ગઇ એવું લાગે છે કેટલાક વિસ્તારોમાં તો વિઝિબિલિટી 200 મીટરની પણ રહી નહોતી નવી દિલ્હી: ભારતમાં દિલ્હીને સૌથી વધુ પ્રદૂષિત શહેર માનવામાં આવે છે ત્યારે ચીનની રાજધાની બિજિંગ પણ હંમેશા પ્રદૂષિત જોવા મળે છે. બિજિંગ પણ પ્રદૂષણના કારણે હેરાન પરેશાન છે. અત્યારે જ્યારે […]

બિજિંગમાં કોરોનાના કેસમાં ઉછાળો, બે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અનેક ફ્લાઇટ્સ રદ કરાઇ

ચીનમાં કોરોનાએ ફરી ઉથલો માર્યો બિજિંગમાં કેસ વધતા અનેક ફ્લાઇટ્સ રદ કરાઇ અનેક પ્રવાસ નિયંત્રણો લાદવામાં આવ્યા નવી દિલ્હી: ચીનમાં કોરોનાએ ફરીથી ઉથલો માર્યો છે. અનેક શહેરોમાં હવે કોરોનાના કેસો ફરીથી વધી રહ્યા છે. બિજિંગમાં પણ કોરોનાના કેસોમાં ફરીથી ઉછાળો આવ્યો છે. જેને કારણે હવે સતર્કતાને પગલે શહેરના બે વ્યસ્ત ઇન્ટરનેશન એરપોર્ટ્સ પરથી અડધી ફ્લાઇટ્સને […]

ચીને અંતે કબૂલ્યું: ગલવાનની હિંસક અથડામણમાં ચીની સૈનિકો પણ માર્યા ગયા હતા

ભારત-ચીન વચ્ચે તણાવ ઓછો થયા બાદ ચીનની પહેલી વાર કબૂલાત ચીને કબૂલ્યું કે ગલવાનની હિંસક અથડામણમાં તેના પણ સૈનિકો માર્યા ગયા હતા ચીને હિંસક અથડામણમાં માર્યા ગયેલા 4 સૈનિકોની જાણકારી શેર કરી છે બીજિંગ: ભારત-ચીન વચ્ચે હવે તણાવ ઓછો થઇ રહ્યો છે ત્યારે ચીને પ્રથમવાર માન્યું છે કે ગલવાનમાં થયેલી હિંસક અથડામણમાં તેના સૈનિકો માર્યા […]

ચીનના સૈનિકો નથી ફિટ, જોવા મળી રહી છે માનસિક સમસ્યાઓ

ભારત સામે લડવાની તૈયારી દર્શાવનારા ચીનના સૈનિકો શું ખરેખર તૈયાર છે મોટા ભાગના ચીનના સૈનિકોમાં જોવા મળી રહી છે માનસિક સમસ્યાઓ આ સૈનિકો થાક, ગભરામણ, ડિપ્રેશન જેવી સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા છે બીજિંગ: ભારત સામે સીમા પર તેમજ સમુદ્રમાં અમેરિકા સામે લડવાની તૈયારી દર્શાવનારા ચીનના સૈનિકો શું ખરેખર જંગ માટે દરેક રીતે તૈયાર છે ખરા? […]

એક તરફ બાઇડેને શપથ ગ્રહણ કર્યા, બીજી તરફ ચીને અમેરિકાના 28 અધિકારીઓ પર મૂક્યો પ્રતિબંધ

જો બાઇડેનના શપથ ગ્રહણ બાદ ચીને મોટું પગલું ભર્યું ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિના કાર્યકાળ દરમિયાનના 28 અધિકારીઓ પર મૂક્યો પ્રતિબંધ આ અધિકારીઓએ ચીન-અમેરિકાના સંબંધો ખરાબ કર્યા હોવાનો ચીનનો આરોપ બીજિંગ: જો બાઇડેનના શપથ ગ્રહણ કર્યા બાદ તાત્કાલિક ચીને મોટું પગલું ભર્યું છે. ચીને ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ કાળમાં મહત્વના પદો પર રહેલા 28 અધિકારીઓ પર પ્રતિબંધ લગાવી […]

ચીની અબજપતિ જૈક મા છેલ્લા બે મહિનાથી છે ગુમ, કંપનીની વિરુદ્વ કાર્યવાહી ચાલુ

ચીની ઉદ્યોગપતિ જૈક મા છેલ્લા 2 મહિનાથી કોઇ સાર્વજનિક કાર્યક્રમમાં જોવા નથી મળ્યા જૈક માના આ પ્રકારના ગાયબ થવા પર અનેક પ્રકારની આશંકાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે તેઓએ કરેલી ટીકાથી તેઓ કોમ્યુનિસ્ટ પાર્ટીના નિશાન પર આવી ચૂક્યા છે બીજિંગ: ચીની ઉદ્યોગપતિ જૈક મા છેલ્લા 2 મહિનાથી કોઇપણ પ્રકારના સાર્વજનિક કાર્યક્રમમાં જોવા નથી મળ્યા. […]

હવે ચીને પણ કોરોના વેક્સીન નિર્મિત કરી હોવાનો કર્યો દાવો

કોરોના વેક્સીન બનાવવામાં ચીનને સફળતા મળી હોવાનો ચીનનો દાવો વેક્સીન નિર્માણમાં તેઓને સફળતા મળી છે તેમજ તે સંપૂર્ણ સુરક્ષિત છે: ચીન ચીનનો દાવો અલગ અલગ સ્ટેજમાં કરી છે વેક્સીનની ટ્રાયલ બીજિંગ: વર્ષ 2020 હવે પૂર્ણતાના આરે છે ત્યારે સમગ્ર વિશ્વ અત્યારે કોરોના વેક્સીનની પ્રતિક્ષા કરી રહ્યું છે. અમેરિકા અને બ્રિટન જેવા બે દેશોએ તો કોરોના […]

ચીને ભારતની ચિંતા વધારી, બ્રહ્મપુત્ર નદી પર કરશે ડેમનું નિર્માણ

–     ભારત-ચીન સૈન્ય ગતિરોધ વચ્ચે ચીને ભારતની ચિંતા વધારી –     ચીન તિબેટમાં બ્રહ્મપુત્ર નદી પર એક મુખ્ય ડેમનું કરશે નિર્માણ –     ચીન યારલુંગ જંગ્બો નદીના નીચલા હિસ્સામાં જળવિદ્યુત ઉપયોગ પરિયોજના શરૂ કરશે બીજિંગ: ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા સૈન્ય ગતિરોધ વચ્ચે ચીને હવે ભારતની ચિંતા વધારી છે. ચીન તિબેટમાં બ્રહ્મપુત્ર નદી પર એક મુખ્ય ડેમનું નિર્માણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code