શું તમે જાણો છો સિગરેટના વ્યસનથી વધુ ઘાતક છે વ્યક્તિનું એકલું રહેવું, સમય કરતા વહેલા વૃદ્ધ બનાવા છે એકલતા
એકલા રહેવાથઈ સમયથી પહેલા વૃદ્ધ બનાય છે એક અભ્યાસ સુચવે છે એકલા રહેવું સીગરેટ પીતા લોકો જેટલું જોખમી શું તમે એકલવાયું જીવન જીવો છો, તો તમે દરરોજ સિગારેટના પેકેટ પર પેકેટ પીનારા કરતાં વધુ જોખમમાં છો. એમ કહેવું ખોટૂ નથી કારણ કે માણસને એકલતા કોરી ખાય છએ અકલો માણસ સતત ચિંતાના વમળમાં ઘેરાચો જોય છે. […]