બીલીમોરામાં બરફની ફેક્ટરીમાંથી ઝેરી ગેસ લીક થતાં 40 લોકોને શ્વાસ લેવામાં તકલીફ, હોસ્પિટલ ખસેડાયાં
બીલીમોરાઃ શહેરના રહેણાંક વિસ્તારમાં ચાલતી આઈસ ફેક્ટરીમાંથી એમોનિયા ગેસ લીકેજ તથા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. સરદાર માર્કેટ વિસ્તારમાં હરસિધ્ધિ નામની આઈ ફેક્ટરી રહેણાંક વિસ્તારમાં કાર્યરત છે જેમાં ગત રાત્રે એમોનિયા ગેસ લીકેજ થતા 40 જેટલા લોકોને શ્વાસ લેવામાં તકલીફ હોસ્પિટલ ખસેડાયા હતા. બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડ સહિત અન્ય વિભાગોના અધિકારીઓ દોડી ગયા હતા. સૂત્રોના […]