મંદિર જતા પહેલા ઘંટ કેમ વગાડવામાં આવે છે, અહીં વાંચો
સનાતન ધર્મમાં જેટલું મહત્વ પૂજા-પાઠનું છે તેટલું જ મહત્વ ઘંટ વગાડવાનું પણ છે. મંદિર હોય કે ઘર, કોઈપણ દેવી-દેવતાની આરતી ઘંટ વગાડ્યા વિના નથી થતી. દરેક ઘરના પૂજા ઘરમાં ઘંટ અવશ્ય રાખવામાં આવે છે. સાથે જ મંદિરોમાં નાની-મોટી ઘંટડીઓ પણ સ્થાપિત કરવામાં આવે છે. મંદિરમાં પ્રવેશ કરતી વખતે પ્રથમ ઘંટ વગાડવામાં આવે છે.મંદિર દેશના કોઈપણ […]