ફેશન વર્લ્ડમાં ઘૂમ મચાવી રહી છે આ અવનવી સ્લિવ્સ, વેસ્ટર્નથી લઈને ટ્રેડિશનલમાં આકર્ષક લૂક આપે છે ડિઝાઈનર સ્લિવ
ફેશનની દુનિયામાં યુવતીઓ અવનવી સ્લિવ વાળા ક્લોથવેર પહેરતી જોવા મળે છે, જો સાદી ભાષામાં કહીએ તો તાજેતરમાં બલુન સ્લિવનો ક્રેઝ વધ્યો છે, વેસ્ટનવેર હોય કે પછી ટ્રેડિશનલ વેર, એમા પણ બ્લાઉઝમાં બલૂન સ્લિવ વધુ જોવા મળે છે. ખાસ કરીને આજે વાત કરીશું બેલ સ્વિની , આ બેલ સ્લિવ પણ બલૂન સ્લિવથી થોડી મળતી આવે છે, […]