અમદાવાદમાં સાત ઓવરબ્રિજની નીચે તેમજ બે સ્થળોએ ઓન સ્ટ્રીટ પે પાર્કિંગ સુવિધાનો પ્રારંભ
અમદાવાદઃ શહેરમાં વસતીમાં વધારા સાથે વાહનોની સંખ્યામાં પણ વધારો થયો છે. જેના લીધે ટ્રાફિકની સાથે સાથે પાર્કિંગની સમસ્યામાં પણ વધારો થયો છે. પાર્કિંગની સુવિધા ન હોવાથી વાહનચાલકો જાહેર રસ્તોઓ પર વાહનો પાર્ક કરી દેતા હોય છે. પાર્કિંગની સમસ્યા હલ કરવા માટે મ્યુનિ.ના સત્તાધિશો પ્રયાસો કરી રહ્યા છેય. જેમાં શહેરમાં નવા બનેલા સાત જેટલાં ઓવરબ્રિજની નીચે […]