1. Home
  2. Tag "Beneficial"

સાંજના નાસ્તા તરીકે ટ્રાય કરો આ ખાસ તરબૂચ પીઝા, સ્વાદ સાથે સ્વાસ્થ્ય માટે પણ છે ફાયદાકારાક

સાંજના સમયે ટેસ્ટી અને હેલ્ધી સ્નેક્સ ખાવા માટે તમે તરબૂચ પીઝા ઘરે બનાવી શકો છો. લોકો મોટાભાગે ઠંડુ ખાવાનું પસંદ કરે છે. આવી સ્થિતિમાં તમે નવી ડિશ તૈયાર કરી શકો છો. તમે ઘરે જ ટેસ્ટી અને હેલ્ધી તરબૂચ પિઝા બનાવી શકો છો. આ કામ સમયસર પૂર્ણ થશે. તરબૂચ પીઝા બનાવવા માટે, તરબૂચને ધોઈ લો અને […]

આ શાકભાજી જેટલી ફાયદાકારાક છે તેટલી નુકશાનકારક પણ છે, ભૂલથી પણ ના પીવો તેનો જ્યૂસ

વેજિટેબલ જ્યૂસને હેલ્થ એક્સપર્ટ પોતાની ડાયટમાં ઉમેરવાની સલાહ આપે છે. નિયમિત રીતે તેનું સેવન કરવાથી ઘણી ક્રોનિક બીમારીઓનો ખતરો ઓછો થઈ જાય છે. જો તમે દરરોજ દૂધીનો જ્યૂસ પીવો છો તો સાવધાન થઈ જાઓ. જો કે હેલ્થ એક્સપર્ટ, સ્વાસ્થ્ય માટે દૂધીનો જ્યૂસ પીવાની સલાહ આપે છે. પણ આ વધારે થાય તો તેનાથી નુકશાન પણ થવા […]

બ્રેકફાસ્ટમાં જરૂર ટ્રાય કરો આ પોંહા, ટેસ્ટીની સાથે આરોગ્ય માટે પણ ફાયદાકારાક

તમે પણ બ્રેકફાસ્ટનું વિચારી રહ્યા છો, જો ટેસ્ટી હોવા સાથે હેલ્થ માટે ફાયદાકારક હોય. દરરોજ સવારે નાસ્તો કરવો હેલ્થ માટે ફાયદાકારાક હોય છે. • બ્રેકફાસ્ટ માટે ગોળ પોહા ગોળ પોહા બંન્ને ફાયબર અને પોષક તત્વોથી ભરપુર હોય છે, જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. • ગોળ પોહા બનાવવાની રીત ગોળના પોહા બનાવવા માટે સૌ […]

સ્વાદિષ્ટ તેલ-મુક્ત નાસ્તો ઘરે જ બનાવો, નોંધી લો રેસીપી..

આજની ખાણીપીણીની આદતોને કારણે લોકો સરળતાથી બીમાર પડી જાય છે. જેના કારણે તેઓ અનેક પ્રકારની બીમારીઓથી પીડાવા લાગે છે. બીમારીઓથી બચવા માટે, લોકો ઓછા તેલમાં તૈયાર કરાયેલ સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ નાસ્તો શોધે છે. જો તમે પણ આવો નાસ્તો શોધી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે. આજે અમે તમને એક એવી રેસિપી વિશે જણાવીશું, […]

રોજ રાત્રે સૂતા પહેલા ખાઓ આ વસ્તુ, પાચન સંબંધી તમામ સમસ્યા થશે દૂર

મોટાભાગના લોકો એવા હોય છે જેમને દરરોજ પેટ સંબંધિત સમસ્યાઓ થવા લાગે છે. આવી સ્થિતિમાં તેઓ આખો દિવસ ચિંતિત રહે છે અને કામ કરવાનું પણ મન થતું નથી. આમાંથી રાહત મેળવવા માટે લોકો અનેક પ્રયાસો કરે છે. કેટલાક લોકો તબીબી સારવારનો પણ આશરો લે છે. પરંતુ તેમ છતાં તેઓને અસર થતી નથી. જો તમે પણ […]

આ રાશિના જાતકોને લાભ મળશે, કારણ કે, 30 જૂનથી પાછળ ચાલશે શનિ ગ્રહ

શનિદેવ, જેમને ગ્રહોમાં ન્યાયાધીશ કહેવામાં આવે છે, કારણ કે કર્મ આપનાર દરેક વ્યક્તિને તેના કર્મ અનુસાર ફળ આપે છે. શનિની ગતિ ખૂબ જ ધીમી છે અને જ્યારે તે પાછળ જાય છે, ત્યારે તે વિરુદ્ધ દિશામાં આગળ વધવાનું શરૂ કરે છે. આવી સ્થિતિમાં, દરેક રાશિ અને વ્યક્તિ શનિની પૂર્વવર્તી ગતિથી પ્રભાવિત થાય છે. આ વર્ષે એટલે […]

ડાયાબિટીસમાં ખૂબ જ ફાયદાકારક છે આ 5 ખાટા-મીઠા ફળ, બ્લડ સુગર લેવલ કંટ્રોલ કરે છે

ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવા માટે ખાનપાનનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તમારી ડાયટ જેટલી સંતુલિત હશે, તેટલું બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહેશે. કેટલાક મીઠા અને ખાટા ફળો ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ખાટાં ફળોમાં વિટામિન સી મળી આવે છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. નાસપતી ફાઈબર અને વિટામિન સીથી ભરપૂર હોય છે. […]

કાજુ-પિસ્તા બદામથી પણ આ ડ્રાયફ્રૂટ વધારે ફાયદાકારક

અખરોટને બધા જ ડ્રાય ફ્રૂટ્સમાં સૌથી વધારે શક્તિશાળી માનવામાં આવે છે. ઘણા અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે નિયમિત રીતે અખરોટનું સેવન કરવાથી હાર્ટ-એટેકનો ખતરો ઓછો થાય છે. હાર્ટની બીમારીના રિસ્ક પણ ઓછા રહે છે. શરીરને હેલ્દી અને ફિટ રાખવુ છે તો ડાયટમાં ડ્રાય ફ્રૂટને ઉમેરો. હેલ્થ પર તેની જબરજસ્ત અસર જોવા મળે છે. જો કે […]

હાર્ટ પેશન્ટ માટે ગરમ પાણી પીવું સારું, જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ?

જો તમે હ્રદય રોગથી પીડિત છો તો તમે દરરોજ એક થી 2 કપ ગરમ પાણી પી શકો છો. આ રક્ત પરિભ્રમણ પર ખૂબ સારી અસર કરે છે. શિયાળામાં લોકો મોટાભાગે નવશેકું પાણી પીવે છે, પરંતુ સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, હૃદયના દર્દીઓએ ઉનાળામાં પણ નવશેકું પાણી પીવું જોઈએ. તેનાથી તેમના હૃદયની તંદુરસ્તી સુધરે છે. ગરમ પાણી પીવાથી […]

ભણતી વખતે ગીતો સાંભળતા હોવ તો જાણો કેવું મ્યુજિક છે ફાયદાકારક

અભ્યાસ હંમેશા શાંત વાતાવરણમાં કરવું જોઈએ, તેનાથી ધ્યાન ભટકતું નથી અને વાંચેલી વસ્તુઓ ઝડપથી યાદ રહે છે. વારંવાર ઘરના વડીલો અને શાળાના શિક્ષકોને આવું કહેતા સાંભળ્યા હશે. પણ કેટલાક લોકો એવા હોય છે જે અભ્યાસ કરતી વખતે ગીતો સાંભળે છે. એક્સપર્ટ માને છે કે વાંચતા હોઈએ ત્યારે ગીતો સાંભળવા ખરાબ આદત છે. તેનાથી મેમરી પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code