માત્ર લસણ જ નહીં તેની છાલ પણ હોય છે ગુણકારી, અસ્થમા અને પગના સોજા સહિતની સમસ્યામાં છે ફાયદાકારક
દરેક લોકો જાણે છે કે લસણ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકરક છે પરંતુ ઓછા લોકો જાણતા હોય છે કે તેની ઉપરની છાલ પણ ગુણકારી હોય છે. ખોરાકમાં લસણનો ઉપયોગ સ્વાદ અને સુગંધ માટે થાય છે પરંતુ તેની ઉપરના ફોતરાને નકામા સમજીને ફેંકી દેવાય છે. પરંતુ આજે અમે તમને લસણના ફોતરાના ફાયદા વિશે જાણકારી આપીશું. લસણના ફોતરાથી […]