1. Home
  2. Tag "benefit"

લાઈફ અને મેડિરકલ વીમાના પ્રિમયમ ધારકોને થશે ફાયદો, જીએસટી પાછો ખેંચવા ગડકરીની માંગણી

નવી દિલ્હીઃ જો કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીની વાત નાણા પ્રધાન નિર્મલા સીતારમણ સ્વીકારે તો ભવિષ્યમાં લાઈફ અને તબીબી વીમાનું પ્રીમિયમ ઘટી શકે છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ નાણા મંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખ્યો છે. જેમાં તેમણે લાઈફ અને મેડિકલ ઈન્સ્યોરન્સ પ્રીમિયમ પર 18 ટકા જીએસટી પાછો ખેંચવાની માંગ કરી છે. 28 જુલાઈના […]

ગુપ્ત નવરાત્રિમાં ધન પ્રાપ્તિ માટે અજમાવો આ 5 અચૂક ઉપાય, આશ્ચર્યજનક રીતે વધશે ધનની આવક

હિન્દુ ધર્મ અનુસાર વર્ષમાં કુલ ચાર નવરાત્રી આવે છે. જેમાં અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકમથી શરૂ થતી નવરાત્રીને ગુપ્ત નવરાત્રી કહેવાય છે. આ વર્ષે ગુપ્ત નવરાત્રીની શરૂઆત 6 જુલાઈ અને શનિવારથી થશે અને નવરાત્રીનું સમાપન 15 જુલાઈએ થશે. શાસ્ત્રોમાં ગુપ્ત નવરાત્રીને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. આ નવરાત્રીમાં દેવી દુર્ગાની 10 મહાવિદ્યાની આરાધના કરવામાં આવે […]

ઉદ્ધવ ઠાકરેની મહેનતનો ફાયદો શિવસેના કરતા સૌથી વધારે કોંગ્રેસ-NCP(SP)ને થયોઃ ભાજપા

મુંબઈઃ મહારાષ્ટ્ર ભાજપના નેતા ચંદ્રકાંત પાટીલે મંગળવારે મહાવિકાસ અઘાડી પર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે કહ્યું હતું કે, ઉદ્ધવ ઠાકરેએ લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ એવું લાગે છે કે સાથી પક્ષો કોંગ્રેસ અને NCP(SP)ને વધારે ફાયદો થયો છે. મહારાષ્ટ્રના વરિષ્ઠ મંત્રી પાટીલે અહીં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, ઉદ્ધવ ઠાકરેની તબિયત સારી […]

શેરડીનો રસ છે અનેક રીતે ફાયદાકારી, શરીરને હાઇડ્રેટ કરવાથી લઇને કિડની માટે ફાયદાકારક

શેરડીનો રસ એ કુદરતી પીણું છે જે શરીરને હાઇડ્રેટ કરવા માટે પી શકાય છે. તેને પીવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. પીતી વખતે ઘણી બાબતોનું ધ્યાન રાખશો તો વધુ ફાયદાકારક રહેશે શેરડીનો રસ સંપૂર્ણપણે સ્વદેશી પીણું છે. તેને પીવાના ઘણા ફાયદા છે. પરંતુ જ્યારે પણ શેરડીનો રસ પીવો ત્યારે કેટલીક બાબતોનું ધ્યાન રાખો. શેરડીના રસમાં […]

હળદરનું તિલક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરવાથી લઇને સુખ સમૃદ્ધિમાં વધારો કરવા સુધીના લાભ આપે છે

હળદર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. સૌંદર્યમાં પણ હળદરનો ઉપયોગ કરવામાં આવે છે. હળદર સાથે જોડાયેલા અમુક જ્યોતિષ ઉપાય લોકોની બંધ કિસ્મતને ચમકાવી શકે છે. તેમાંથી જ એક ઉપાય છે હળદરનું તિલક. હળદરનું તિલક કરવાના ફાયદા ભગવાન વિષ્ણુના નામનું સ્મરણ કરીને હળદરનું તિલક કરવાના લાભ પાપ દૂર થાય છે. સકારાત્મક ઉર્જા વધે છે. […]

ચીકુ અને તેના પાંદડા બન્ને છે અનેક રીતે લાભદાયી, ફાયદા જાણી લે જો

આજના ભાગદોડ ભર્યા જીવનમાં લોકોનો આહાર પણ બદલાઈ રહ્યો છે, જેને કારણે લોકોના સ્વાસ્થ્ય પર ઘણી અસર જોવા મળી રહી છે. હવે યુવાનોમાં પણ હાર્ટ એટેકનું જોખમ વધી રહ્યું છે. પરંતુ શું તમે જાણો છો કે ચીકુ હાર્ટ એટેકનું જોખમ ઘટાડી શકે છે? સ્વાસ્થ્ય નિષ્ણાંતોએ ચીકુ ખાવાના ફાયદાઓ વિશે જણાવ્યું છે. ચીકુ ખાવાથી હૃદયને કેટલો […]

શનિની ઉલ્ટી ચાલથી આ રાશિના જાતકોને થશે ફાયદો, પાર પડશે અટકેલા કામ

જ્યોતિષ મુજબ શનિ ગ્રહ ન્યાય આપવાનું કામ કરે છે. તે માણસોના કર્મ આધારે ફળ આપે છે. શનિની ચાલની અસર દરેક વ્યક્તિ પર પડે છે. અત્યારે શનિ કુંભ રાશિમાં છે પરંતુ 30 જૂનના રોજ તેની ચાલ વક્રી કરશે એટલે કે ઊંધી ચાલ ચાલશે. શનિ 139 દિવસ સુધી વક્રી ચાલ ચાલશે અને 15મી નવેમ્બર ફરી હાલના મુજબ […]

દૂધમાં ડ્રાય ફ્રૂટ્સ મિલાવીને પીવાથી ફાયદો થાય છે કે નુકશાન? જાણો…

બદામ અને ડ્રાય ફ્રૂટ્સ મિક્સ કરીને દૂધ પીવાથી ઘણા ફાયદા થાય છે. તમને તેને પીવાના ફાયદા જણાવીશુએ. પીવાનો યોગ્ય સમય અને રીત જાણો. દૂધ અને ડ્રાયફ્રૂટ્સ એકસાથે પીવાથી શરીરને અનેક રીતે પોષણ મળે છે. આનાથી ઘણો ફાયદો થાય છે દૂધ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જો તમે બદામ મિક્સ કરીને દૂધ પીતા હોવ તો […]

તરબૂચના બીજના ફાયદા જાણશો તો ક્યારેય તેને ફેંકી નહીં દો, સ્વાસ્થ્ય માટે છે અત્યંત ગુણકારી

આ કાળઝાળ ગરમીમાં ફળો પેટ અને મન બંનેને ઠંડક આપવામાં મદદ કરે છે. શરીરને હાઇડ્રેટ કરવા અને ગરમીને હરાવવા માટે તરબૂચથી સારો વિકલ્પ બીજો કોઇ હોઇ શકે નહીં. તરબૂચના બીજમાં પ્રોટીન, ચરબી અને આયર્ન અને ઝિંકનું મધ્યમ સ્તર હોય છે. તેઓ ખાસ કરીને મેગ્નેશિયમમાં વધુ હોય છે જે શરીરમાં ઘણી પ્રક્રિયાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ […]

પોષક તત્વોથી ભરપૂર કાકડીને ઓછી ન આંકતા, 100 જેટલા રોગોને દુર કરવાની છે ક્ષમતા

શરીરને સ્વસ્થ્ય રાખવા અને પુરતા પોષકતત્વો શરીરને મળી રહે તે માટે યોગ્ય આહાર લેવો જરૂરી છે. આહારની સાથે ફ્રૂટ અને શરૂરની જરૂરી બીજા લીલા શાકભાજી પણ લેવા જોઇએ. કાકડી પણ એમાનું એક છે. કાકડીથી અનેક ભયંકર બિમારીઓ દૂર થાય છે. કાકડી એક ફૂડ છે જે ખાવાથી ઘણી બીમારીઓ દૂર થઈ શકે છે. તે શરીરને સ્વસ્થ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code