આરોગ્ય માટે ઘંઉના લોટ કરતા પણ વધુ ગુણકારી છે જવનો લોટ,જાણો તેમાં રહેલા ગુણો વિશે
જવનો લોટ ફાયદા કારક ત્વચા પર લાવે છે ગ્લો હાડકાઓ અને દાંતને બનાવે છે મજબૂત રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે જવનો લોટ ખાવાથી આપણા આરોગ્યને ઘણા લાભ થાય છે, આપણે જવના પાણી પીવાથી થતા ફાયાદો વિશે સાંભળ્યું હશે, આજે વાત કરીશું જવના લોટની, જવનો લોટ આમ તો ઘઉંના લોટ બારબર છે, જો કે જવને તેની […]