શું ઠંડીની સિઝનમાં પણ શેરડીનું સેવન આરોગ્ય માટે ગુણકારી છે ? જાણો શેરડી ખાવાના ફાયદાઓ
શેરડીનો રસ આપે છે ઠંડક શેરડી શરીર માટે ગુણકારી શિયાળામાં આપણે ખોરાકમાં ગોળ ખાવાનું વધુ પસંદ કરીએ છીએ જો કે ગોળ બને તો છે શેરડીમાંથી જેથી તમે શિયાળામાં પણ શેરડી ખઆય શકો છો,ઘણા લોકો માને છે કે છંડીમાં શરેડી ખાવાથઈ શરદી થાય છે પણ જો માપમાં શેરડી ખાવામાં આવે તો તે સ્વાસ્થ્યને ઘણો ફાયદો […]