દુષ્કર્મ કેસમાં દોષીને ફાંસીની સજાનું બિલ વિધાનસભામાં પસાર કરાશેઃ મમતા બેનર્જી
સીએમ મમતા બેનર્જીએ રાજ્યપાલ ઉપર પણ આક્ષેપ જુનિયર તબીબોને ફરજ પર પરત ફરવા કરી અપીલ કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મહિલા તબીબની હત્યાને પગલે લોકોમાં રોષ ફેલાયો છે. આજે ભાજપના બંધના એલાનમાં કેટલાક સ્થળો ઉપર ઘર્ષણના બનાવો બન્યાં છે. દરમિયાન સીએમ મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે, આગામી સપ્તાહમાં વિધાનસભા બોલાવીશ, તેમજ 10 દિવસમાં દુષ્કર્મના કેસમાં દોષીને ફાંસીની […]