બેંગલુરુમાં વરસાદે તોડ્યો 32 વર્ષનો રેકોર્ડ – પુરથી થયેલા નુકશાનને પહોંચી વળવા 300 કરોડના સહાય પેકેજની જાહેરાત
બેંગલુરુમાં વરસાદનો 32 વર્ષો રેકોર્ડ તૂટ્યો પુરના કારણે સ્થિતિ બેહાલ બની 300 કરોડના પેકેજની રાજ્ય સરકારે જાહેરાત કરી બેંગલુરુઃ- કર્ણાટકની રાજધાની બેંગલુરુની સ્થિતિ પુરના કારણે બેહાલ બની છે, વરસાદે અહી છેલ્લા 32 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે જેના કારણે સમગ્ર વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે, રવિવારથી અવિરત વરસેલા વરસાદથી અહી ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. હાલ […]