1. Home
  2. Tag "benjamin netanyahu"

બેન્જામિન નેતન્યાહૂએ ગાઝાપટ્ટીમાં ટૂંકા ગાળાના યુદ્ધ વિરામ માટે ઇજિપ્તના રાષ્ટ્રપતિના પ્રસ્તાવને ફગાવી

ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ ગાઝાપટ્ટીમાં ટૂંકા ગાળાના યુદ્ધ વિરામ માટે ઇજિપ્તના રાષ્ટ્રપતિના પ્રસ્તાવને ફગાવી દીધો છે. ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ સિસ્સી અને અલ્જેરિયાના રાષ્ટ્રપતિ અબ્દેલમાજિદ તેબ્બોએ કેરોમાં સંયુક્ત પત્રકાર પરિષદ દરમિયાન રજૂ કરેલ આ યુદ્ધ વિરામ પ્રસ્તાવમાં, પેલેસ્ટિનિયન કેદીઓ માટે ચાર ઇઝરાયેલી બંધકોને મુક્ત કરવા માટે બે દિવસ માટે યુદ્ધ વિરામનું સૂચન કરાયું છે. […]

હમાસ-ઈઝરાયેલ યુદ્ધ કાલે સમાપ્ત થશે, બેન્જામિન નેતન્યાહુની મોટી જાહેરાત

ઇઝરાયેલની સેનાએ હમાસના નેતા યાહ્યા સિન્વરની હત્યા કર્યા બાદ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ મોટી જાહેરાત કરી છે. ગઈકાલે પોતાના સંબોધનમાં તેમણે કહ્યું હતું કે તેઓ આવતીકાલે જ હમાસ સાથે ચાલી રહેલા યુદ્ધનો અંત લાવશે, પરંતુ આ માટે હમાસે તેમની કેદમાં રહેલા બંધકોને મુક્ત કરવા પડશે. જો કે, તે જોવાનું ખરેખર રસપ્રદ રહેશે કે હમાસ ઇઝરાયેલની શરતો […]

બેન્જામિન નેતન્યાહુની મુશ્કેલીઓ વધી,ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે ફરી શરૂ થઈ ભ્રષ્ટાચારના કેસની સુનાવણી

દિલ્હી: ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની મુશ્કેલીઓ વધવા જઈ રહી છે. યુદ્ધના કારણે બે મહિનાના અંતરાલ પછી, ઇઝરાયેલની જિલ્લા અદાલત આજે એટલે કે મંગળવારથી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુના ભ્રષ્ટાચારના કેસની સુનાવણી ફરી શરૂ કરશે. 7 ઓક્ટોબરે હમાસે હુમલા શરૂ કર્યા બાદ ઈઝરાયેલ ગાઝા પટ્ટી પર ભારે હુમલા કરી રહ્યું […]

બંધકોને મુક્ત કરવામાં ન આવે ત્યાં સુધી ગાઝામાં કોઈ યુદ્ધવિરામ નહીં – બેન્જામિન નેતન્યાહુ

દિલ્હી: વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ મંગળવારે જણાવ્યું હતું કે ગાઝાને કોઈ બળતણ પૂરું પાડવામાં આવશે નહીં અને હમાસ જૂથો દ્વારા બંધક બનેલા ઇઝરાયેલીઓને મુક્ત કરવામાં નહીં આવે ત્યાં સુધી હમાસ સાથે યુદ્ધવિરામ નહીં થાય. હમાસ સાથે ઇઝરાયેલના યુદ્ધની એક મહિનાની વર્ષગાંઠ નિમિત્તે એક ટેલિવાઈઝ નિવેદનમાં, પીએમ નેતન્યાહુએ ઇરાન સમર્થિત હિઝબુલ્લાહને ચેતવણી આપી હતી કે, જો […]

બેન્જામિન નેતન્યાહૂએ ઈઝરાયેલના વડાપ્રધાન તરીકે શપથ લીધા,છઠ્ઠી વખત બનાવી સરકાર

દિલ્હી:ઇઝરાયેલના વડાપ્રધાન તરીકે ફરીએકવાર બેન્જામિન નેતન્યાહૂ ચૂંટાઈ આવ્યા છે.તેમને આ પદ માટે  ગુરુવારે જ શપથ લીધા હતા. વડાપ્રધાન પદના શપથ લેતા પહેલા તેમણે કહ્યું હતું કે તેમનો સમગ્ર ભાર આરબ-ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને ખતમ કરવા પર રહેશે. આમ,તેમણે ઈઝરાયેલમાં પોતાની છઠ્ઠી વખત સરકાર બનાવી છે. બેન્જામિન નેતન્યાહૂ પીએમ મોદીના ખાસ મિત્ર છે. પ્રોટોકોલથી આગળ વધીને […]

ઉર્વશી રૌતેલાએ ઇઝરાયલના પૂર્વ વડાપ્રધાન સાથે કરી મુલાકાત, ગિફ્ટમાં આપી ‘ભગવદ ગીતા’

ઉર્વશી રૌતેલાએ ઇઝરાયલના પૂર્વ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે મુલાકાત કરી આ મુલાકાત દરમિયાન ઉર્વશી રૌતેલાએ પૂર્વ ઇઝરાયલી વડાપ્રધાનને આપી ખાસ ગિફ્ટ ભેટમાં તેણે પૂર્વ ઇઝરાયલી વડાપ્રધાનને ‘ભગવદ ગીતા’ ગિફ્ટમાં આપી નવી દિલ્હી: ભારત અને ઇઝરાયલની મિત્રતા તો જગજાહેર છે. હવે બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ તાજેતરમાં જ ઇઝરાયલની મુલાકાત કરી હતી. આ દરમિયાન તેણીએ ઇઝરાયલના પૂર્વ […]

બહુમતી ન હોવા છતાં પણ સરકાર બનાવવાનો પ્રયત્ન કરશે બેન્જામિન નેતન્યાહૂ

ઈઝરાયલમાં સરકાર બનાવવાના પ્રયત્નો યથાવત રાષ્ટ્રપતિ કાર્યાલયે આદેશ આપ્યા       બેન્જામિન નેતન્યાહૂએ પહેલ કરી ઈઝરાયલમાં સરકાર બવાનના માટે 61 સીટની અનિવાર્યતા હાલ બન્ને પાર્ટી પાસે 31 અને 33 સીટ છે સહિયારી સરકાર ન બનો તો એક જ વર્ષમાં ત્રીજી ચૂંટણીનુ યોજન થશે રાષ્ટ્રપતિ કાર્યાલયનો આદેશ આવ્યા પછી બેન્જામિન નેતન્યાહૂએ જણાવ્યું કે, “આપણા પ્રયત્ન હોવા જોઈ કે,આપણે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code