તમારા બાળકોને ખાસી-શરદીમાં કફ સિરપ આપતા પહેલા આ નુસ્ખાઓ અપનાવો
બાળકોને સિરપ આપતા પહેલા ઘરેલું ઉપચાર ટ્રાય કરો ધરેલું ઉપચારથી જ મટી જશે ખાસી શરદી ઋતુ બદલતાની સાથે જ શરદી, ઉધરસ જેવી સમસ્યાઓ થાય છે. ખાસ કરીને નાના બાળકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે જેના તારણે બાળકો ઝડપી ઝપેટમાં આવે છે.જેના કારણે બાળકોમાં ઈન્ફેક્શન થવાની શક્યતા વધુ રહે છે. જો તમારા બાળકને શરદી પછી વારંવાર […]