જૂના થયેલા જીન્સને ફેંકશો નહી તેમાંથી બનશે સરસમજાના બેસવા માટેના આસનિયા
પાથરણું બનાવામાં ઉપયોગી છે ફાટેલી જીન્સ ફાટેલી જીન્સના એક સરખા ચોરસ ભાગ કરીને તેને સીલાઈ કરીલો આપણા ઘરમાં મોટા ભાગના ભાઈઓ જીન્સ પહેરતા હોય છે અને જીન્સ એવી વસ્તુ છે કે ગમેતેટલી જૂની થી જાય તોય તે ઘસાતી નથી, ત્યારે ઘમી વખત નવી દેખાતી જીન્સ ફાટી જવાના કારણે આપણ ાકાઢી કાઢતા હોઈએ છીએ, જો કે […]