1. Home
  2. Tag "Best Performance"

પેરિસ પેરાલિમ્પિકઃ ભારતે 20 મેડલ જીતીને અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું

ભારતે બુધવારે પેરિસ પેરાલિમ્પિક્સમાં 5 મેડલ જીત્યા હતા ટોક્યો પેરાલિમ્પિક 2020માં ભારતે 19 મેડલ જીત્યાં હતા નવી દિલ્હીઃ ભારતે મંગળવારે પેરિસ પેરાલિમ્પિક્સમાં 5 મેડલ જીત્યા હતા, જેમાં કુલ મેડલની સંખ્યા 20 થઈ ગઈ હતી, જે પેરાલિમ્પિક્સના ઈતિહાસમાં અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન છે. અગાઉ, ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 2020 ટોક્યો પેરાલિમ્પિકમાં હતું જેમાં ભારતીય ખેલાડીઓએ 19 મેડલ […]

આંતરરાષ્ટ્રીય ગણિત ઓલિમ્પિયાડમાં ભારતના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનની નરેન્દ્ર મોદીએ પ્રશંસા કરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય ગણિત ઓલિમ્પિયાડમાં ભારતના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનની પ્રશંસા કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય ગણિત ઓલિમ્પિયાડમાં ભારતના અસાધારણ પ્રદર્શન પર અપાર આનંદ અને ગર્વ વ્યક્ત કર્યો છે, જ્યાં દેશે તેનું સર્વશ્રેષ્ઠ ચોથું સ્થાન મેળવ્યું હતું. ભારતીય ટુકડીએ ચાર ગોલ્ડ મેડલ અને એક સિલ્વર મેડલ જીત્યો હતો. એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું […]

સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને રાજ્યોના સહકારનું રેન્કિંગઃ ગુજરાત અને કર્ણાટક શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા રાજ્ય જાહેર

અમદાવાદઃ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને રાજ્યોના સહકારનું રેન્કિંગ કવાયતના ત્રીજા સંસ્કરણના પરિણામો નવી દિલ્હીમાં વાણિજ્ય અને ઉદ્યોગ, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ તેમજ કાપડ મંત્રી પીયૂષ ગોયલ દ્વારા બહાર પાડવામાં આવ્યા છે. ગુજરાત અને કર્ણાટક રાજ્યોની શ્રેષ્ઠ પ્રદર્શનકર્તા શ્રેણીમાં ઉભરી આવ્યા છે જેમાં દિલ્હીનો NCT પ્રદેશ પણ સામેલ છે. કેન્દ્રશાસિત પ્રદેશ (UT) અને પૂર્વોત્તર રાજ્યો (NE)માં આ ટોચનું સન્માન મેઘાલયને […]

ગુજરાતનો 5 કરોડથી વધુ વસ્તી ધરાવતા રાજ્યોમાં “ટી.બી. મુક્ત ડ્રાઇવ” અંતર્ગત શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ “દ્વિતીય ક્રમાંક”

અમદાવાદઃ કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવીયાએ “આયુષ્માનભારત હેલ્થ એન્ડ વેલેનેસ સેન્ટર” ની 4 થી વર્ષગાંઠ સંદર્ભે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયેલા દેશના વિવિધ રાજ્યના આરોગ્યમંત્રી અને તબીબોને આઝાદી કા અમૃત મહોત્સવમાં સ્વસ્થ ભારતના નિર્માણ માટે સંકલ્પબધ્ધ થવા આહવાન કર્યું છે. આ વિડિયો કોન્ફરન્સમાં ગુજરાતને 5 કરોડથી વધુ વસ્તુ ધરાવતા રાજ્યોમાં ટી.બી. મુક્ત ડ્રાઇવ અંતર્ગત શ્રેષ્ઠ પ્રદર્શન કરવા […]

ગુજરાત પોલીસના અડધો ડઝન કર્મચારીઓને શ્રેષ્ઠ કામગીરી માટે 15મી ઓગસ્ટે એવોર્ડ અપાશે

ગાંધીનગરઃ ગુજરાતના 6 પોલીસ કર્મચારીને ગૃહ મંત્રાલય દ્વારા તપાસની શ્રેષ્ઠ કામગીરી માટે પુરસ્કાર અપાશે. શ્રેષ્ઠ કામગીરી માટે કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા 15 ઓગસ્ટનો રોજ આ પુરસ્કાર આપવામાં આવશે. ગુજસીટોકના ઓરાપીઓ સામે તપાસની શ્રેષ્ઠ કાર્યવાહી કરવા બદલ આ તમામ પોલીસ કર્મચારીઓની પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે. જેમાં સુરતના ત્રણ પોલીસ કર્મચારીઓને એવોર્ડ માટે પસંદ કરાયા છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code