વારાણસીમાં ફરવા માટે બેસ્ટ છે આ જગ્યાઓ,યાત્રા રહેશે યાદગાર
યાત્રા કરવાનું વિચારી રહ્યા છો ? વારાણસીમાં ફરવા માટે શ્રેષ્ઠ સ્થળો યાત્રા રહેશે યાદગાર ગંગા નદીના કિનારે ઉત્તર પ્રદેશમાં આવેલું વારાણસી ભારતના સૌથી પ્રતિષ્ઠિત ધાર્મિક સ્થળોમાંનું એક છે. તેને કાશી અને બનારસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રાચીન શહેર હિન્દુઓ માટે સૌથી પવિત્ર સ્થળોમાંનું એક છે. ભક્તો માને છે કે વારાણસી એ સ્થાન છે […]