ગુજરાતમાં ‘બેટી બચાવો, બેટી પઢાવો’ યોજનામાં 67 ટકા નાણા વપરાયા જ નહીઃ કોંગ્રેસ
અમદાવાદઃ ભાજપ સરકારમાં બેટી બચાવો બેટી પઢાવો યોજના માત્ર કાગળ પર હોય એવું લાગી રહ્યું છે. આ યોજનામાં જે નાણાં ફાળવવામાં આવ્યા હતા. તેમાંથી 67 ટકા નાણાં હજુ વપરાયા નથી. કન્યા કેળવણીમાં પણ ભાજપ સરકારની ઉદાસીનતાને લીધે માધ્યમિક શિક્ષણમાં ધોરણ-10 સુધી પ્રવેશ મેળવતી કન્યાઓની સંખ્યામાં 1.5 લાખનો ઘટાડો નોંધાયો છે. તેમ પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડો. […]